SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ • નિચ-એવદરતઃ કાર્યરમાવિમર્શ: • ऐन्द्रशर्मप्रदं दानमनुकम्पासमन्वितम् । भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ॥१॥ ऐन्द्रेति - अनुकम्पासमन्वितं = अनुकम्पापूर्वकं दानं, इन्द्रस्य सम्बन्ध्यैन्द्रं यच्छर्म तत्प्रदम् अनुकम्पापूर्वकमिति । अनु = पश्चात्, दीन-दुःख्यादिदर्शनानन्तरं कम्पा = कम्पनं = आत्मप्रदेशानां कम्पनं तदुःखपरिहारगोचरेच्छात्मकम् । तदुक्तं बृहत्कल्पवृत्तौ → अनु = पश्चाद् = दुःखितसत्त्वकम्पनादनन्तरं यत् कम्पनं सा अनुकम्पा - (बृ.क.भा.गा.१३२० वृ.) । यथोक्तं पञ्चास्तिकाये अपि → तिसिदं बुभुक्खिदं वा दुहिदं द₹ण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकम्पा ।। ૯ (પગ્યા.9રૂ૭) તિા શબ્દાર્થ વચ્ચે મવસેયમ્ રૂક્યર્થમશ્રિત્ય તુ ને પગેડનાથ-રિદ્ર વ્યસનપ્રાપ્ત ઘ રો-શોહિતે ! યીતે કૃપાર્થમનુષ્પા તદ્ વેદાનમ્ || ૯ () રૂતિ તસ્વરૂપ ज्ञेयम् । तत्पूर्वकं = तत्सहितं तज्जन्यं वा । ततश्च दीनान्धादिदुःखदर्शनोत्तरकालीन-तदुःखोच्छेदाभिलाषजन्यं दानमिति फलितम् । यथा दण्डपूर्वको घटः = दण्डजन्यो घट इति । न चैवं दानात्पूर्वकालेऽनुकम्पायाः सिद्धत्वेऽपि दानप्रथमक्षणे क्वचित् तदभावोऽपि प्रसज्येतेति शङ्कनीयम्, व्यवहारनयेन कारणकार्ययोः पूर्वोत्तरभावेऽपि निश्चयनयेन तत्सहभावस्य आवश्यकत्वात् । इत्थमेव प्रदीप-प्रकाशयोः हेतु-हेतुमद्भावोपपत्तेः । तदुक्तं आवश्यकनियुक्तौ → कारणकज्जविभागो दीव-पगासाण जुगवं जम्मे वि त्ति (आ.नि.गा.११५६)। વર્તન કે યુપન્નાથમાનોને વાર્ય છારામાવ: ૯ (..9 રૂ૮) તિ સાધ્યમૂત્ર નિરસ્તમ્ | છે. જ્યાં સુધી જીવમાં સંકુચિતતાનો પરિણામ હોય ત્યાં સુધી ધર્મ કરવા છતાં સંકુચિત પરિણામને કારણે તે અનેક જીવોમાં ધર્મનિંદા વગેરે ક્લિષ્ટ પરિણામને ઊભા કરવાનું નિમિત્ત બને છે, જેના લીધે એ પોતાના શુભકાર્યમાં અનેક વિઘ્નો ઊભા થાય એવા પાપકર્મ બંધાય છે. તેથી ધર્મમાર્ગે તે આગળ આવી શકતો નથી. પોતાના સંકુચિત વર્તનથી કદાચ કોઈ જીવ અધર્મ ન પામે તો પણ તેનામાં રહેલો સંકુચિત પરિણામ અને બીજા જીવો અધર્મ પામે તે પ્રત્યે પોતાની ઉપેક્ષા-પરિણામ જીવને અવશ્ય ખરાબ કર્મ બંધાવે છે. પોતાની અનુચિતતાથી બીજા જીવને દુઃખ ન થાય કે તેઓ ધર્મનિંદા ન કરે તેનો ખ્યાલ રાખવો એ ધર્મી વ્યક્તિની વિશેષ જવાબદારી છે. દાનધર્મપાલન દ્વારા હૃદયની વિશાળતા સિદ્ધ થાય છે. દાનપૂર્વક ધર્મક્રિયા કરવાથી બીજા જીવો ધર્મસન્મુખ રહે છે. ધર્મપ્રશંસા કરવા દ્વારા તેઓ ધર્મબીજને વાવે છે. એથી તેઓને ભવાંતરમાં યોગીકુળજન્મ, કલ્યાણમિત્ર યોગ વગેરે ધર્મસામગ્રી મળે છે અને તેઓ ધર્મ પામવાની યોગ્યતા પ્રગટ થાય તેવા સુસંસ્કારોનો અને પુણ્યકર્મનો સંચય કરે છે. તેમજ પોતાના સારા અનુષ્ઠાનની શરૂઆતમાં અનેક જીવોમાં આનંદ પ્રગટે છે. આ બધાના મૂળમાં દાનધર્મ હોવાથી તે પરમમંગલસ્વરૂપ છે. ગાથાર્થ - અનુકંપાયુક્ત દાન ઈન્ડસંબંધી સુખને આપે છે. ભક્તિથી યુક્ત સુપાત્રદાન તો મોક્ષને આપે છે- એમ જિનેશ્વર ભગવંતોએ કહેલ છે. (૧/૧) હ દાનના બે ભેદ હ ટીકાર્થ:- અનુકંપાપૂર્વકનું દાન ઈન્ડસંબંધી સુખને આપે છે. ઉપલક્ષણથી અન્ય સાંસારિક સુખને પણ અનુકંપાદાન આપે છે. શ્રીમદ્જીએ પોતાને ઈષ્ટ એવા સારસ્વત મંત્રના બીજ “' નું પ્રણિધાન કરવા માટે “શિર્મ' આવો ઉલ્લેખ કરેલ છે. ભક્તિથી યુક્ત સુપાત્રદાન તો મોક્ષને આપનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy