SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ આ સાંભળી ચોથા મિત્રે કહ્યું: “તમારી આ રીત બેટી છે. માત્ર ફળના ગુચ્છાઓને તેડી લે, એટલે આપણું કામ સરી જશે.” (તેજે લેસ્યા) ચારે મિત્રોને તેમનાં કામથી વારતાં પાંચમાએ કહ્યું : ‘તમે ખોટી વાત કરે છે. આપણે જાંબુ ખાવાં છે, તે જાંબુ જ ઝાડ પરથી તેડી લે.” (પદ્મ લેશ્યા) ત્યારે છો મિત્ર કહેઃ “ભાઈઓ, એ બધી લપ મૂકને ! આ જમીન પર પાકાંગલ જાંબુ પડ્યાં છે એ જ ઉડાવોને!' (શુકલ લેસ્થા) કાર્ય તે એક જ છે, જાંબુ ખાવાનું, પણ તેની રીતિ-નીતિ અંગેની ભાવનાઓના પ્રકારભેદ છે. આનું નામ લેણ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy