________________
r
જર્મનીના જગવિખ્યાત ડા. હુ`ન જેકામીએ લખ્યું છેઃ—
my
"In conclusion let me assert conviction that Jainism is an original system, quite distinct and independent from all others, and others, and that, therefore it is of great importance for the study of Philosofical thought and religious life in ancient India." (Read in the congress of the History of Religions.) અર્થાત્ અન્તમાં મને મારા નિશ્ચય જાહેર કરવા ઘો કે, જૈનધમ એ મૂળ ધ છે, બધા દનાથી સર્વથા ભિન્ન છે, અને સ્વત ંત્ર છે, પ્રાચીન ભારતવનાં તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસને માટે તે ઘણા મહત્વના છે. ’
1
લાકમાન્ય સ્વ. તિલક મહાશયે સન ૧૯૦૪ના ડિસેમ્બરના ફેશરી” પત્રમાં લખ્યું છે કેઃ—
r
ગ્રંથા તથા સામાજિક વ્યાખ્યાન દ્વારા માલૂમ પડે છે કે જૈનમ અનાદિ છે. એ વાત નિર્વિવાદ તથા મતભેદતિ છે. આ વિષયમાં ઇતિહાસનાં પ્રબળ પ્રમાણે છે. અને નિદાન ઈ. સ.થી પર૬ વર્ષ પહેલાંના જૈનધર્મ સિદ્ધ જ છે. મહાવીરસ્વામી જૈનધમ ને પુનઃ પ્રકાશમાં લાવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org