________________
૧૩૮
જૈન સ
અહીથી મરીને દેવલાકમાં ગયા, નરકમાં ગયા, આત્મા સુખી છે, દુ:ખી છે, આત્મા મેાહી છે વગેરે. બ ંનેમાં દૃષ્ટિભેદ છે. આત્માના મૂળસ્વરૂપની અપેક્ષાએ આત્મ નિત્ય, ઠીક છે. કર્મીના આવરણથી મુક્ત થવાની અપેક્ષાએ મરે છે, સુખી છે, દુ:ખી છે, એ પણ ઠીક છે. આ બંને દૃષ્ટિની વિચારસરણી એ ખે નય : નિશ્ચયનય અને વ્યવહારનય કહે છે. આ પ્રકારે બધી વાતામાં સમજી લેવુ જોઈએ.
આ પ્રકારે જૈનશાસ્ત્રોમાં સાત પ્રકારના નયેા છે. ૧. નગમનય, ૨. સગ્રહનય, ૩. વ્યવહારનય. ૪. ૠસૂત્રનય, ૫. શબ્દય, ૬. સમભટ્ટનય અને ૭. એવ‘ભૂતનય. હવે આમાંથી પ્રત્યેક તૈય સંબંધી ઉદાહરણપૂર્વક વિચાર કરીએ.
૧. નાગમનય—લૌકિક વ્યવહાર અને લૌકિક સંસ્કારને અનુસરવામાં જે વિચાર ઉદ્ભવે છે, તે નગમનય છે.
આના ત્રણ ભેદ કરી શકાય ઃ ૧. ભૂત નાગમ, ૨. વર્તમાન નગમ અને ૩. ભવિષ્યદ નગમ,
જે વાત બની ચૂકી છે, તેને
વ્યવહાર કરવામાં આવે, તે ષ્ટમીના દિવસે લેાકેા કહે છે કે,
‘ભૂત
વર્તમાનકાળમાં
નગમ ’ છે. જેમ કૃષ્ણા આજે કૃષ્ણ ભગવાનને
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org