________________
જૈન ધમ
૯૧
૧૯. અનાભાગકી ક્રિયા——વિચાર કર્યા વિના જ શૂન્યચિત્ત વસ્તુઓ લેવી, રાખવી, બેસવું, ઊઠવું, ચાલવું, કરવું, ખાવું-પીવું વગેરે.
૨૦. અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા—આ લેક અને પરલેાક સંબંધી વિરુદ્ધ કાર્ય કરવું.
૨૧. પ્રયાગકી ક્રિયા—મન, વચન, કાયા સબધી ખરાબ વિચારમાં પ્રવૃત્તિ કરવી પણ નિવૃત્તિ ન કરવી.
૨૨. સમુદાનકી ક્રિયા—કાઈ એવુ* કર્મ કરવામાં આવે જેથી જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મના એકી સાથે
અન્ય થાય.
૨૩. પ્રેમકી ક્રિયા—મેહગર્ભિત વચનાથી અત્યંત રાગાત્પત્તિ તથા પ્રેમના પ્રશ્ન થવા.
૨૪, દ્રેષિકી ક્રિયા—કાઈના ઉપર દ્વેષ કરવા અથવા અન્યને દ્વેષ થાય તેવું કાર્ય કરવું.
૨૫. ઈર્યાથિકી ક્રિયા—પ્રમાદરહિત સાધુઓને કેવળજ્ઞાનધારી ભગવાનને ગમનાગમન—ચાલવાફરવાથી જે ક્રિયા લાગે તે.
અને
આ ૪૨ ભેદના પણ તીવ્ર ભાવ, મન્દુ ભાવ, માત. ભાવ, અજ્ઞાત ભાવ—આદિ કારણેાથી અનેક ભેદાનભેદ કરી. શકાય છે.
૧. આ કર્માનું વન આગળ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org