________________
૨.
૩.
વિરચિતઃ ગ્રંથાગ્ર: ૭૫૧ સંવત ૧૫૯૩ વર્ષે પોસ સુદિ ચતુથી દિને બૃહસ્પતિવારે શ્રી અલાવલપુરે. સુશ્રાવિકા પુન્ય..... બાઇજીણી વાચનાર્થ | સુભ ભવતુ | કલ્યાણમસ્તુ..... ! લિખિત આત્માર્થે... કિસેન દૌસ (કિસનદાસ ?). પઠનાર્થ શ્રીરતુ શ્રી अणंती पावरासीमो जया उदयमागया ।
तया इत्थित्तणं पावए सम्मं जाणाहि गोयमा ।।१।। પ્રત નં. ૩૭૮૯૩, પત્ર સં. ૧૫ આદિપદ : ૧. નમઃ શ્રી જિનપ્રવચનાય
નવતત્ત્વગાથા બાલાવબોધો લિખંતે. યથા – યથાસ્થિત
સાચકે જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહી. પુષ્પિકા : ઇતિ નવતત્વ બાલાવબોધઃ સર્વભવ્ય જીવહિતાર્થ
શ્રી તપાગચ્છનાયક પ્રભુ શ્રી સોમસુંદરસૂરિ પાર્ટ
વિરચિત: // શુભ ભવતુ IS પ્રત નં. ૨૫૮૨૯, પત્ર સં. ૩૩ આદિપદ : L.
श्री वीरं विश्वविभुं श्री अंचलगच्छनायकांश्च गुरुन् ।
श्रीमेरुतुंगसूरीन् नत्वा तत्वानि विवृणोमि ।।१।। પુષ્પિકા : ગ્રંથાગ્રં ૨૯૫૧ Id || સંવત્ ૧૬૦૦ વર્ષે |
પરમગુરુ શ્રી આણંદવિમલસૂરિ શિષ્ય પં. શ્રી
ધનવિમલગણિ શ્રી કર્ણશિવવિમલ, સીહવિમલ પઠનાર્થે. પ્રત નં. ૨૧૮૯૭/૧૦. પત્ર સં. ૨૪ આદિપદ : || ૫ | નમઃ શ્રી જિનપ્રવચનાય !
નવતત્ત્વગાથા બાલાવબોધો લિખતે. યથાસ્થિત
સાચલે જે વસ્તુનલે સ્વરૂપ તે તત્ત્વ કહીઇ. પુષ્પિકા : ઇતિ નવતત્ત્વ બાલાવબોધઃ સર્વ ભવ્યજીવ હિતાર્થ
મહામ(સમાપ?) દેખી સોમસુંદરસૂરિ વિરચિતં સમાપ્ત. ગ્રંથાૐ ૭૫૧ સંવત્ ૧૬૫૦ વર્ષે ફાલ્ગણ વદિ ૧ સોમ દિને અવંતીપુરી મધ્યે લિખિત | શુભ ભવતુ | કલ્યાણ ચા શ્રી આણંદવિમલસૂરિ પ. વીરવિમલ.
૪.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૬ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org