________________
૧૦. પ્રત નં. ૧૧૧૫૭, પત્ર સં. ૨૩ આદિપદ : I .II શ્રી જિનપ્રવચનાય નમ: II
जीवाजीवा पुण्णं पावासव संवरो य निज्जरणा ।
बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा ।।१।। પુષ્પિકા : એતલઈ નવતત્ત્વ નો વિચાર પૂર્ણ થયેલું. સંવત ૧૭૦૫
વર્ષે ચૈત્ર સુદિ નવમ્યાં તિથી સોમવારે.... બૃહતર
ખરતરગચ્છ ભ. શ્રી જિનવદ્ધર્માન... ૧૧. પ્રત નં. ૧૧૧૩૯, પત્ર સં. ૧૨ આદિપદ : I d II નમ: શ્રી વીતરાગાય છે
નવતત્વ બાલાવબોધ લિખતે. યથાસ્થિત સાચું જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહી. ઇતિશ્રી વિધિપક્ષગચ્છશ શ્રી પૂજ્યશ્રી જયશેખરસૂરિ વિરચિત નવતત્ત્વ પ્રકરણસ્ય બાલાવબોધઃ | લિ. શ્રી વડનગરે સં. ૧૭૪૨ વર્ષે ભાદ્રપદ કૃષ્ણ પક્ષે ૬ તિથી
શ્રી સૌમ્યર્ષિણા. ૧૨. પ્રત નં. ૧૭૭૭૮ પત્ર સં. ૨૪ આદિપદ : || G | 3ૐ નમ: I શ્રી સર્વજ્ઞાય નમઃ |
નવતત્ત્વગાથા બાલાવબોધ લિખતે. યથા – યથાસ્થિત
સાચલે જે વસ્તુનું સ્વરૂપ તે તત્ત્વ કહીઇ. પુષ્પિકા : ઇતિશ્રી નવતત્ત્વ બાલાવબોધ સર્વ સમાપ્ત સંપૂર્ણ !
સંવત ૧૭૭૧ વર્ષે ફાગણ સુદિ ૧ દિને લખીત. ૧૩. પ્રત નં. ૧૨૨૩૦, પત્ર સં. ૪૧ આદિપદ : |4 શ્રી પરમગુરુભ્યો નમઃ |
श्री वीरं विश्वविभुं श्री अंचलगच्छनायकांश्च गुरुन् ।
श्री मेरुतुंगसूरीन् नत्वा तत्त्वानि विवृणोमि ।।१।। પુષ્પિકા : શ્રી પૂ શ શ્રીમેજીતું શૂરિગુરુ પ્રસન્નતત્ત્વવિચારો
लिखितोऽस्ति यदुत्सूत्रं मयालेखि राभस्यान्मति मौढ्यत । कृपां विधीय संशोध्यं तद् बुधै विशदाशयैः ।।१।।
નવતત્વ પ્રકરણ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org