________________
શતક શર્કરાપ્રભા
શલક્ય
શાલ્ય
સનત્કૃમાર
સર્વાર્થસિદ્ધ
સંસેઇમ
સહસ્રાર
સારસ્વત
સિદ્ધશિલા
સિદ્ધસેન દિવાકર
સુદ્ધવિયડ
સેલડી
શ્રેણિક
સોવીર
સૌધર્મ
હરીયાલ
હીંગલો
હીમ શ્લેષ્મમાત્રક
Jain Education International
શ્રી શિવશર્મસૂરી રચિત ગ્રંથનું નામ. બીજી નરકભૂમિનું નામ. શર્કરા = કાંકરાની બહુલતાને કારણે તેનું નામ શર્કરાપ્રભા છે. એક વનસ્પતિ વિશેષ. શરૂનું ઝાડ. શાલેડું. ડાંગર, ચોખા.
બાર દેવલોક માંહેનું ત્રીજું દેવલોક.
પાંચ અનુત્તરવિમાન માંહેનું પાંચમું સર્વ શ્રેષ્ઠવિમાન. ત્યાં રહેતા દેવો એકાવતારી હોય
છે.
પત્ર, શાક, ધાન્ય વગેરે બાફીને ઓસાવેલું પાણી. બાર દેવલોક માંહેનું આઠમું દેવલોક. લોકાંતિકદેવનો એક પ્રકાર.
સિદ્ધજીવોને રહેવાનું સ્થાન. પિસ્તાલીસ લાખ યોજનની લાંબી, પહોળી છત્રાકાર પૃથ્વી. જૈનધર્મના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વૃદ્ધવાદિસૂરિના શિષ્ય.
શુદ્ધ ઉકાળેલું પાણી.
શેરડી, ઇક્ષુ
એક રાજાનું નામ. તેનું બીજું નામ બિંબિસાર
હતું.
છાશની આછ.
પ્રથમ દેવલોકનું નામ. જેના ઇન્દ્ર શક્ર છે. એક જાતનો ખનીજ પદાર્થ
એક પ્રકારનો ક્ષાર. પારો અને ગંધક એ બેના મિશ્રણથી બને છે.
બરફ, અસૂકાય - પાણીનો એક પ્રકાર. જૈનસાધુઓના ઉપકરણ માંહેનું એક.
પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org