SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુબલી ભગવતી (સૂત્ર) ભરતક્ષેત્ર મસા મસૂર મહાવિદેહક્ષેત્ર માંકડ માનુષોત્તરપર્વત માહેન્દ્ર મેરુ રજોહરણ રત્નપ્રભા રત્નાવલી ટુચક વજ વીજ વીરજિન વૃશ્ચિક શંખ Jain Education International પ્રથમ તીર્થંકર ઋષભદેવના બીજા પુત્ર. ભરત ચક્રવર્તીના નાનાભાઈ. જૈન દર્શન માન્ય બાર અંગસૂત્ર માંહેનું પાંચમું અંગસૂત્ર. જંબુદ્વિપનો દક્ષિણ તરફનો એક વિભાગ. એક કર્મભૂમિનું નામ. મચ્છર, ક્ષુદ્ર જંતુ. એક પ્રકારનું કઠોળ. એક પ્રકારની કર્મભૂમિ. ત્યાં સદા તીર્થંકર પ્રભુ વિદ્યમાન હોય છે. ત્રણ ઇંદ્રિયવાળુ જંતુ. ખટમલ. અર્ધપુષ્કરદ્વીપમાં આવેલો પર્વત. તે મનુષ્યક્ષેત્રની સીમા નક્કી કરનાર પર્વત. બાર દેવલોક માંહેનું ચતુર્થદેવલોક. જંબુદ્ધીપની મધ્યમાં આવેલો એક લાખ યોજનનો શાશ્વતો પર્વત. જૈનસાધુઓનું એક ઉપકરણ. તે જીવરક્ષાના ઉદ્દેશ્યથી રખાય છે. એક પૃથ્વી, સાત નરક માંહેનું એક નરકસ્થાન. જૈનદર્શનમાન્ય એક પ્રકારનું તપ. મેરૂની કર્ણિકા માંહેનો એક પર્વત. એક હથિયાર અતિકઠણ મજબૂત (દધિચીઋષિના હાડકાનું બનાવેલું ઇન્દ્રનું આયુધ.) વીજળી. અગ્નિકાયનો એક પ્રકાર. શ્રી મહાવીરસ્વામી વીંછી. ચાર ઇંદ્રિયવાળુ એક ઝેરી જંતુ. નદી અથવા સમુદ્રમાં ઉત્પન્ન થનાર બે ઇંદ્રિયવાળા જીવ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy