________________
સાગરોપમ
સાધારણ
સૂક્ષ્મ
સ્વાધ્યાય
સાસ્વાદાનસમ્યક્ત્વ-ઉપશમસમ્યક્ત્વથી પતિત થઈ જીવ મિથ્યાત્વ તરફ
ખેંચાતા જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી વચ્ચેના સમયમાં આત્માના અધ્યવસાય કે જે માત્ર સમ્યક્ત્વના આસ્વાદનરૂપ હોય છે તે સાસ્વાદનસમ્યક્ત્વ.
ચક્ષુ અગ્રાહ્ય એવા જીવો, જે કોઈના દ્વારા પ્રતિઘાત બાધા પામતા નથી.
સંજ્ઞા
હેતુવાદિકીસંજ્ઞા
ક્ષપણશ્રેણી
રૂપ
જ્ઞાનમાં વ્યક્તિ કે પદાર્થના ગુણ, ક્રિયા, જાતિ, આદિ વ્યક્ત-સ્પષ્ટ જણાય તે વિશિષ્ટબોધને સાકારોપયોગ કહે છે.
Jain Education International
સાગરની ઉપમા દ્વારા જે કાળને જાણી શકાય તે. અસંખ્યપલ્યોપમ જેટલો સમય તે સાગરોપમ. તેની ગણના દેવ, નારકીનું આયુષ્ય, કર્મોની સ્થિતિ અને કાલચક્ર માપવામાં થાય છે.
સહિયારું. અનંતજીવોનું આશ્રયસ્થાન એક શરીર હોય તે સાધારણ.
આત્માનું હિત થાય તેવાપ્રકારનું અધ્યયન કરવું તે સ્વાધ્યાય. જ્ઞાન મેળવવાનો કે મેળવેલા જ્ઞાનને સ્થિર કરવાનો નિર્મળ પ્રયત્ન તે સ્વાધ્યાય. વેદનીય અને મોહનીયકર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ભિન્ન—ભિન્ન અભિલાષા કે અભિરૂચિ થાય તે સંજ્ઞા અથવા જેના દ્વારા સભ્યપ્રકારથી જાણી શકાય કે ‘આ જીવ છે' તે પણ સંજ્ઞા.
જેનાથી તત્કાળ ઇષ્ટ - અનિષ્ટ પદાર્થને જાણીને તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે તે હેતુવાદિકી સંજ્ઞા. મોહનીયકર્મનો ક્ષય કરી આઠ, નવ, દશ
પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org