________________
અકર્મભૂમિ
અચબીજ
અંગુલપૃથત્વ
પરિશિષ્ટ ૧: શબ્દસૂચિ
(અ) પારિભાષિક શબ્દો અસિ, મણિ, કૃષિ આદિ કાર્યથી રહિત સ્થાન તે અકર્મભૂમિ. ભોગભૂમિ. મોક્ષને અયોગ્યક્ષેત્ર. જે વનસ્પતિમાં અગ્રભાગમાં બીજ હોય તેવી વનસ્પતિ. જેમ કે - કોરંટ વગેરે. અંગુલ એટલે પ્રમાણનું એકમ. આઠ યવ = એક અંગુલ. પૃથફત્વ એ વિશિષ્ટ જૈન પારિભાષિક શબ્દ છે. તે બેથી નવની સંખ્યા સૂચિત કરે છે. ઉપાંગ નામકર્મનો ઉદય પ્રથમના ત્રણ શરીરમાં હોય છે. મસ્તક, ઉર, ઉદર, ભુજા વગેરે મુખ્ય અંગો છે. આ અંગો સાથે જોડાયેલા આંગળી વગેરે નાના અવયવોને ઉપાંગ કહે છે અને તે ઉપાંગના પણ રેખા, પર્વ વગેરેને અંગોપાંગ કહે છે.
અંગોપાંગ
અઘાતિકર્મ
અજ્ઞાન
અજ્ઞાન
જે કર્મ આત્માના મુખ્યગુણોનો ઘાત ન કરે, હાનિ ન પહોંચાડે તે અઘાતિકર્મ. તે ચાર છે - વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. અવાતિકર્મ
જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી કોઇ પણ જીવ સિદ્ધ બની શકે નહિ. જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન અથવા મિથ્યાત્વથી મલિન જે જ્ઞાન તે અજ્ઞાન. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી વસ્તુના સ્વરૂપનો વાસ્તવિક બોધ ન થાય તે. અનંત અણુઓનો સમુહ. જીવ પોતાના પરિણામવિશેષથી (શુદ્ધ પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૫૧
અહંતાણુક અંતરકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org