SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ - ઔપમિક સમ્યક્ત્વ તુ ચ્યવતાં અનંતાનુબંધી અથવા ક્ષેપતાં દશમું સૂક્ષ્મસંપ૨ાય - - જિમ તૃણઉ બલતઉ વહિલઉં – • આલંબન દીસંતો લોકવાહિત માર્ગિ - - - જિમ ચિત્રકર ચીતરતુ સવિ ગજ - એ ચારિત્ર સેવીતઉ હૂઇ તેણઇ - : નિષેધ વાચક વર્તમાન કૃદંત : અણલેતુ, નથી વખાણીતા, અણસહિતઉ, નથી લખીતઉ, અણહુતા નિયમ માત્રઇ અણલેતુ સમ્યક્ત્વ ખરઉં - પ્રસિદ્ધાં એ નથી વખાણીતા પુણ આઠ - ચક્ષુ દર્શનાદિક અણસહિતઉ અણદીઠઠું - અણહુતા ગુણસ્થાપનાદિકે નીચૈર્ગોત્ર ઊપાર્જઇ - તેહનું સ્વરૂપ નથી લખીતઉ – : ભૂતકૃદંત : ભૂતકાળની ક્રિયા ઉ૫૨થી બનેલું કૃદંત તે ભૂતકૃદંત નીપનું, નીસરઉં, પ્રામિઉં, બંધાણી, વીંટાણા, પ્રકાશિઉં, કીધા, બાંધા, વ્યાપિયાં, લાગા, ભેલિયાં, ઉપનં, આવરિહં - જે ઉષ્ણ તેજને પુદ્ગલે નીપનું જે - સર્વદ્રવ્ય જગ વ્યાપિયાં સમકાલ નિગોદપણહું મેહલી પ્રત્યેકપણું પ્રામિó - - સંધિ સઘલીઇ બંધાણી હુઇ તે - ઊપર આવી રહઇ વીંટાણા ન હુઇ - - નિગોદતઉ જીવ નીરિ દેહ - જે બાંધા કર્મ તણĞ ક્ષપવું - અજીવતત્ત્વચઉદેભેદે પ્રકાશિó Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૪૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy