SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સતિ સપ્તમી કોઈ એક ક્રિયા દરમ્યાન બીજી ક્રિયા થઈ કે થતી હતી (ચાલુ હતી) તેવું સતિસપ્તમીના પ્રયોગથી સૂચવાય છે. - શેષ કર્મતણે સંખ્યાત સાગરે ક્ષીણે હૂતે - સાતે ઉપશમાવે અથવા ક્ષેપે હૂતે - મોહનીય કર્મ ક્ષીણઇ હૂંતઇ - જં પાન્હી પગ પ્રમુખ લાગે હૂતે લગાડે હૂતે જીવ હૂઇ રૂડે મોટેહે કર્તવ્ય કીધે હૂતે - - ભૂમિ ફાટી હૂતી વરસનઇ દીસિ મેઘ વૂઠઇ હૂતઇ - – તેહહ નઇ જોવાવા છતાંઇ હૂંતા – - ઔષધી મઇ છતી હતી લોક - ઇસિહં કહિતઇ હૂતઇ એહ કૃદંતો જ્યારે ક્રિયાને અપૂર્ણ દર્શાવવી હોય ત્યારે તેને પુરુષબોધક સિવાયના પ્રત્યયો લાગે ત્યારે તે કૃદંત કહેવાય છે. - વર્તમાન કૃદંત : : વર્તમાનકાળની ક્રિયા ઉપરથી બનેલું કૃદંત તે વર્તમાન કૃદંત. જેવાકેસાચરતા, જાતુ, વખાણતઉ, સાહતા, વર્તતઉ, ચ્યવતા, ક્ષેપતાં, ઉપજતઉં, મઠારતા, બલતઉ, દીસંતો, ચીતરતું, ઘડતઉં, સેવીતઉ. માંહિ સાચરતા સીઘ્ર સીઘ્ર ચાલઇ – સરલ ગતિ ભવાંતર જાતુ જીવ જેણઇ કર્મિ - - કેવલજ્ઞાન ઉપજતઉ રાખઇ કલાઇ પરસ્પરિ સાહતા બંધ હુઇ - - જિમ કુંભકાર ભાંડ ઘડતઉ તે હૂઇ - • જે વાંસના કામઠાં મઠારતા આછી - તિહાં વર્તતઉ પ્રબલ રાગદ્વેષ - Jain Education International બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy