________________
- વસ્તુ નઉ પરિગ્રહ કીજઇ તે - જીવ નઉ નિપાત હુઇ તેહઇ - અંગુલનઇ અસંખ્યાતમઇ ભાગિ - - જૈન સિદ્ધાંતનઇ અનુસારિÚ -
હિં, હીં, હુઇ - સંબંધાર્થે :
- કેવલી હૂઇં જે યોગ નિરોધાવસ્થા - એક હૂઇં સત્કાર સન્માનપૂજા - - પૃથ્વી હૂિં આધારભૂત વિકલેંદ્રિય િહેતુવાદિકીસંજ્ઞા છઇ
‘ઇ’, ‘ઇં’ - અધિકરણ અર્થમાં :
- લોકનઇ અંતિ એક રાજ
- મિથ્યાત્વ ગુણઠાણઇ પણિ આવઇ
-
આઉખઉં પૂરી સર્વાર્થસિદ્ધિઇં જાઇ -
• યાવથિક અનેશિને એક ઉકાલિયા
‘માહિ’, ‘માંહિ’ – અધિકરણ અર્થમાં :
- મિથ્યાત્વ મોહનીય માહિ જિ અંતર્ભવઇ -
- ફાર્મણ માહિ કાહી ન સકઇ
અરૂપ અરૂપ માંહિ સમાઇ
‘આગિ’, ‘આગઇ’, ‘આગલિ’, ‘આગલિઇ' - આગળ અર્થમાં :
શીતોષ્ણાદિક આગિ લાગા જાણીઇ
- મોહનીયકર્મ આગઇ દસમઇ જિ
વર્ણચતુષ્ક આગલિ પાપતત્ત્વ માહિ -
તથા જે આલિઇ જિ દેહી નવઉ -
‘ઉપરિ’, ‘ઉપરિઇ’, ‘ઊપહરાં’, ‘ઊપહિરહં’, ‘ઊપલા’, ‘ઉપિલ્યા’ – ઉપર અર્થમાં
- ત્રીજઇ પાથડઇ ઊપરિ થઈ ચિહું
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org