SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ તઉ' - અપાદાન અર્થમાં : - નિગોદતઉ જીવ નીસરિઉં – * - સામાન્યતઉ રૂપિઆ વસ્તુ દેખાઈ - ‘થિકું, ‘થિકઉં' – અપાદાન અર્થમાં - ગલઇ-અલગ થાઈ સ્કંધ થિકુ - - મનુષ્યગતિ જિ થિકુ મોક્ષ જાઈ – - જિમ બાણ ધણુષ થિકલે વિછૂટલું – કેટલીક ક્રિયાઓ એવી છે કે જેમાં અપાદાન અર્થમાં એક કરતાં વધુ અનુગો વપરાયા છે : - અનઇ સંસાર માહિ થિક ઉત્કૃષ્ટઉં - - વિકલૅન્દ્રિય માહિં થઉ મોક્ષ ન જાઇ - ‘તણા', ‘તણું', “તણાં', 'તણઉ - સંબંધાર્થે : - કર્મ તણા શુભ અશુભ રસ - - સિદ્ધાંત તણા જાણ ગુરૂ - - પ્રક્ષેપાહાર જિ તણુ પરિહાર હુઈ – - આઠકમ તણી જઘન્ય અબાધા – - જીવ હૃઇ લબ્ધિ તણાઇ અનુસારિઇ - - ઇંદ્રાદિક તણાં ભયિ નાસી – - ઉપકાર તણઉં ચિંતન તે - - વાચનાચાર્ય તણઉં પૂછિઉં ઉત્તર - - ઉદય યોગ્યતા તણઉ અંતરકાલ રૂ૫ - - અનંત કર્મ પ્રદેશ તણઉં બંધ હુઈ – ઉ, “નઇ”, “નઉં - સંબંધાર્થે - નોકષાય નવું સ્વરૂપ કહઇ - - તિમ સ્ત્રી નઉ કામભિલાષ - બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy