________________
માં આવે છેવાણી અને
ને પ્રેરણા
એ માર્ગ સાધનવિહીન છે, જ્યાં મન, વાણી અને શરીરની પ્રવૃત્તિને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપ એ માર્ગ ઉપર ચાલવાની લોકોને પ્રેરણા આપો છો. આવી પ્રેરણાનું કારણ શું છે ? હે દેવ! હું તે જાણવા ઇચ્છું છું. (૫)
भगवान् प्राह ६. यत्सुखं कायिकं वत्स ! वाचिकं मानसं तथा ।
મનુભૂત તસ્મમ:, મતઃ સુમિતીષ્યતે || ભગવાને કહ્યું, વત્સ ! જે જે કાયિક, વાચિક અને માનસિક સુખ છે, તેમનો આપણે અનુભવ કર્યો છે તેથી તે સુખ છે એમ આપણને પ્રતીત થાય છે. (૬)
७. नानुभूतश्चिदानन्द, इन्द्रियाणामगोचरः ।
वितो मनसा नापि, स्वात्मदर्शनसंभवः ।। આપણે ચિહ્ના આનંદનો હજી અનુભવ કર્યો નથી, કારણ કે તે ઈન્દ્રિયોનો વિષય નથી, તે મનની વિતર્કણાથી પર છે. આત્મસાક્ષાત્કાર દ્વારા જ તેનો પ્રાદુર્ભાવ થાય છે. (૭)
૮. ન્દ્રિયળ નિવર્તન્ત, મનસ્તતો નિવર્તિતે !
तत्रात्मदर्शनं पुण्यं, ध्यानलीनस्य जायते ।। ઈન્દ્રિયો પોતાના વિષયોથી નિવૃત્ત થાય છે ત્યારે મને પોતાના વિષયથી નિવૃત્ત થાય છે. જ્યાં ઈન્દ્રિય અને મનની પોત-પોતાના વિષયોથી નિવૃત્તિ થાય છે ત્યાં ધ્યાનલીન વ્યક્તિને પવિત્ર આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. (૮)
९. सहजं निरपेक्षञ्च, निर्विकारमतीन्द्रियम् ।
आनन्दं लभते योगी, बहिरव्यापृतेन्द्रियः ।। જેની ઈન્દ્રિયોને બાહ્ય પદાર્થોમાં વ્યાપાર થતો નથી તે યોગી સહજ, નિરપેક્ષ, નિર્વિકાર અને અતીન્દ્રિય આનંદ પામે છે. (૯)
१०. आत्मलीनो महायोगी, वर्षमात्रेण संयमी ।
अतिक्रामति सर्वेषा, तेजोलेश्यां सुपर्वणाम् ।।
સંબોધિ , ૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org