________________
સહજાનંદ-મીમાંસા
मेघः प्राह ૨. સુવાનાં નામ સર્વેષાં, શરીર સાધનં પ્રમો!
विद्यते तन्न निर्वाणे, तत्रानन्दः कथं स्फुरेत् ? મેઘ બોલ્યો, પ્રભુ ! તમામ સુખોનું સાધન શરીર છે. નિર્વાણમાં તે રહેતું નથી, તો પછી આનંદની અનુભૂતિ શી રીતે થાય? (૧)
२. मानसानाञ्च भावानां, प्रकाशो वचसा भवेत् ।
अवाचां कथमानन्दः, प्रोल्लसेद् ब्रूहि देव ! मे ।। મનના ભાવોનું પ્રકાશન વાણી દ્વારા થાય છે. જ્યાં વાણી ન હોય, ત્યાં આનંદ શી રીતે વિકસિત થાય ? દેવ ! આપ મને સમજાવો. (૨)
३. चिन्तनेन नवीनानां, कल्पनानां समुद्भवः ।
सदा चिन्तनशून्यानां, परितृप्तिः कथं भवेत् ? ચિંતન દ્વારા નવી-નવી કલ્પનાઓ ઉદ્ભૂત થાય છે. જે લોકો સદા ચિંતનશૂન્ય હોય તેમને પરિતૃપ્તિ શી રીતે મળે ? (૩)
૪. ક્રિયામાં પ્રવૃત્તાન, નનતિ મન:પ્રિયમ્ |
इन्द्रियेण विहीनानां, अनुभूतिसुखं कथम् ? ઈન્દ્રિયો જ્યારે પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એ માનસિક પ્રિયતા ઉત્પન્ન કરે છે. જે ઈન્દ્રિયવિહીન હોય, તેમને અનુભવજન્ય સુખ ક્યાંથી મળે ? (૪)
५. साधनेन विहीनेस्मिन्, पथि प्रेरयसि प्रजाः ।
किमत्र कारणं ब्रूहि, देव ! जिज्ञासुरस्म्यहम् ।।
સંબોધિ ૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org