________________
જેનું ચિંતન, વાણી અને કર્મ કુટિલ હોય છે, જેની દૃષ્ટિ મિથ્યા છે, જે બીજાઓના ઉત્કર્ષને સહન કરી શકતો નથી, જે દંભી છે, જે દુર્વચન બોલે છે. તે વ્યક્તિ કાપોત લેશ્યાવાળી હોય છે. (૨૫)
२६. विनीतोऽचपलोऽमायी, दान्तश्चावद्यभीरुकः । प्रियधर्मी दृढधर्मा, तैजसीमाश्रितो भवेत् ।।
જે વિનીત છે, જે ચપળતારહિત છે, જે સંરલ છે, જે ઈન્દ્રિયોનું દમન કરે છે, જે પાપભીરુ છે, જેને ધર્મ પ્રિય છે અને જે ધર્મમાં દૃઢ છે તે વ્યક્તિ તેજસ લેશ્યાવાળી હોય છે. (૨૬)
૨૭. તનુતમોધ-માન-માયા-ોમો જિતેન્દ્રિયઃ । प्रशान्तचित्तो दान्तात्मा, पद्मलेश्यो भवेत् पुमान् ।।
જેને ક્રોધ, માન, માયા અને લોભ ખૂબ અલ્પ છે, જે જિતેન્દ્રિય છે, જેનું મન પ્રશાંત છે અને જેણે આત્માનું દમન કર્યું છે, તે વ્યક્તિ પદ્મ લેશ્યાવાળી હોય છે. (૨૭)
૨૮.
Jain Education International
आर्त्तरौद्रे वर्जयित्वा धर्म्यशुक्ले च साधयेत् । उपशान्तः सदा गुप्तः, शुक्ललेश्यो भवेत् पुमान् ।।
જે આર્ત્ત અને રૌદ્રધ્યાનનું વર્જન કરે છે, જે ધર્મ્સ અને શુક્લધ્યાનની સાધના કરે છે. જે ઉપશાંત છે અને જે નિરંતર મન, વચન અને કાયાથી ગુપ્ત છે, તે વ્યક્તિ શુક્લ લેશ્યાવાળી હોય છે. (૨૮)
૨૬. તેશ્યામિ પ્રશસ્તામિમુમુક્ષો ! સતો વ્રજ્ઞ ।
प्रशस्तासु च लेश्यासु, मानसं स्थिरतां नय ।।
હે મુમુક્ષુ ! તું લેશ્યાઓમાં મનને સ્થિર કર. (૨૯)
૨૦.
અપ્રશસ્ત લેશ્યાઓથી દૂર રહે અને પ્રશસ્ત
उपकारापकारौ च विपाकं वचनं तथा । 4,
कुरुष्व धर्ममालम्ब्य, क्षमां पञ्चावलम्बनाम् ।।
સંબોધિ
૨૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org