________________
મનઃપ્રસાદ
मेघः प्राह
.
મેઘ બોલ્યો, વિભો ! હું કોને આલંબન બનાવીને માનસિક પ્રસન્નતા પામી શકું ? તથા મને એ જણાવો કે હું પ્રમાદથી મુક્ત કઈ રીતે બની શકું ? (૧)
भगवान् प्राह
ર.
રૂ.
Jain Education International
મનઃપ્રભાવમાંમિ, મિાતૃત્વનમાશ્રિતઃ 1 कथं प्रमादतो मुक्तिं, आप्नोमि ब्रूहि मे विभो !
૪.
अनन्तानन्दसम्पूर्ण, आत्मा भवति देहिनाम् । તન્દ્રિત્તસ્તમ્મના મેષ !, તવવ્યવસિતો મવ 11
"
तद्भावनाभावितश्च तदर्थं विहितार्पणः । भुञ्जानोऽपि च कुर्वाण- स्तिष्ठन् गच्छंस्तथा वदन् ।।
जीवंश्च म्रियमाणश्च, युञ्जानो विषयिव्रजम् । तल्लेश्यो लप्स्यसे नूनं, मनः प्रसादमुत्तमम् ।। (મિવિશેષમ્)
ભગવાને કહ્યું, આત્મા અનંત આનંદથી પરિપૂર્ણ છે. મેઘ ! તું એમાં જ ચિત્તને મગ્ન કર, એમાં જ મનને જોડી દે અને એમાં જ અધ્યવસાયને જોડી રાખ. (૨)
મેઘ ! જ્યારે-જ્યારે તું ખાય, કાર્ય કરે, ઊભો રહે, ચાલે અને બોલે ત્યારે-ત્યારે આત્મભાવનાથી ભાવિત બન અને આત્મા માટે સર્વસ્વ સમર્પિત કરી દે. (૩)
સંબોધિ . ૨૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org