________________
શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે
૧. દર્શનપ્રતિમા- દર્શપ્રતિમાને સ્વીકારનાર તમામ ધર્મોસાધનાના તમામ પ્રકારોમાં રુચિ ધરાવે છે. દૃષ્ટિની આરાધના કરનાર સૌની આરાધના કરી લે છે.
૨. વ્રતપ્રતિમા
૩. સામાયિકપ્રતિમા
૪.
પૌષધપ્રતિમા
૫. કાયોત્સર્ગપ્રતિમા
૬. બ્રહ્મચર્યપ્રતિમા
૭. સચિત્તાહારવર્જનપ્રતિમા ૮. સ્વયં આરંભવર્જનપ્રતિમા ૯. પ્રેષ્યાભવર્જનપ્રતિમા
૧૦. ઉદ્દિષ્ટભક્તવર્જનપ્રતિમા
૧૧. શ્રમણભૂતપ્રતિમા. (૪૦, ૪૧, ૪૨)
૪૨. અસંયમ પરિત્યજ્ય, સંયમસ્તેન મેન્યતામ્ | असंयमो महद् दुःखं, संयमः सुखमुत्तमम् ।।
તેથી અસંયમને છોડીને સંયમનું સેવન કરવું જોઈએ. અસંયમ મોટું દુઃખ છે. સંયમ ઉત્તમ સુખ છે. (૪૩)
Jain Education International
સંબોધિ
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org