________________
સાધ્ય-સાધન-સંજ્ઞાન
मेघः प्राह
$.
મેઘ બોલ્યો, ભગવન્ ! સાધ્ય શું છે ? સાધન શું છે ? સાધ્યની સાધના કોણ કરે છે ? હું સાધ્ય અને સાધન વિષે જાણવા ઇચ્છું છું. (૧)
ત્રિં સાધ્યું ? સાધન બ્ધિ ? બેન તન્નામ સાધ્યતે ? साध्यसाधनसंज्ञाने, जिज्ञासा मम वर्तते ।।
भगवान् प्राह
ર. प्रश्नो वत्स ! दुरुहोऽयं, नानात्वेन विभज्यते । नानारुचिरयं लोको, नानात्वं प्रतिपद्यते ।।
ભગવાને કહ્યું, વત્સ ! આ પ્રશ્ન દુરૂષ છે. તે અનેક પ્રકારે વિભક્ત હોય છે. લોકો ભિન્ન-ભિન્ન રુચિવાળા હોય છે, તેથી સાધ્ય પણ અનેક બની જાય છે. (૨)
૨.
Jain Education International
લોક છે કે નહીં- એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૩)
૪.
विद्यते नाम लोकोऽयं, न वा लोकोऽपि विद्यते । एवं संशयमापन्नः, साध्यं प्रति न धावति ।।
विद्यते नाम जीवोऽयं, न वा जीवोऽपि विद्यते । एवं संशयमापन्नः, साध्यं प्रति न धावति ।।
જીવ છે કે નહીં- એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૪)
સંબોધિ . ૨૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org