________________
અને ‘હું સાધુ છું’, એવું ધ્યાન ટકી રહે- આ લોકમાં વેષધારણનાં આ પ્રયોજનો છે. (૩૮)
૨૬.
જો મોક્ષની વાસ્તવિક સાધનાની પ્રતિજ્ઞા-સંકલ્પ હોય તો નિશ્ચયદૃષ્ટિએ તેનાં સાધનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. (૩૯)
1
अथ भवेत् प्रतिज्ञा तु, मोक्षसद्भावसाधिका । ज्ञानञ्च दर्शनं चैव, चारित्रं चैव निश्चये ।।
૪૦. संशयं परिजानाति, संसारं परिवेत्ति सः । संशयं न विजानाति, संसारं परिवेत्ति न ।।
જેનામાં સંશય-જિજ્ઞાસા છે, તે સંસારને જાણે છે. જેનામાં જિજ્ઞાસાનો અભાવ છે તે સંસારને જાણતો નથી. (૪૦)
૪૬. પૂર્વાસ્થિતાઃ સ્થિર છે, પૂર્વાસ્થિતાઃ પતત્ત્વવિ । नोत्थिता न पतन्त्येव, भङ्गः शून्यश्चतुर्थकः ।।
કેટલાક લોકો પહેલાં સાધના માટે ઉઘત બને છે. અને અંત સુધી તેમાં સ્થિર રહે છે. કેટલાક લોકો પહેલાં સાધના માટે ઉદ્યત થાય છે અને પછી પડી જાય છે. કેટલાક લોકો સાધના માટે ન તો ઉઘત થાય છે કે ન તો પડે છે. તેનો ચતુર્થભંગ શૂન્ય હોય છેબનતો જ નથી. (૪૧)
Jain Education International
૪ર.
यत् सम्यक् तत् भवेन्मौनं, यन्मौनं सम्यगस्ति तत् । मुनिः मौनं समादाय, धुनीयाच्च शरीरकम् ।।
જે સમ્યક્- યથાર્થ છે, તે મૌન શ્રામણ્ય છે અને જે મૌન છે, તે સમ્યક છે. મુનિએ મૌનને સ્વીકારીને કર્મશરીરને પ્રકંપિત કરવું જોઈએ, શરીરમુક્ત બનવું જોઈએ. (૪૨)
૪૨ે. સ્વયંબુદ્ધ ! મા બુદ્ધ, વોષિતત્ત્વ મુર્ત્તમમ્ । શરણ્ય ! ારાં હિ, યેન લોધિવિષ્ણુતિ !!
હે સ્વયંબુદ્ધ ! મેં સુદુર્લભ બોધિતત્ત્વને જાણી લીધું. હૈ શરણ્ય ! મને શરણ આપો, જેથી મારી બોધિ વિશુદ્ધ બની જાય. (૪૩)
સંબોધિ : ૧૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org