________________
સંવતચર્યા
मेघः प्राह ૨. કર્થ તુ વયં તિકેતુ, શીતાણીત વા થમ્ |
कथं भुञ्जीत भाषेत, साधको ब्रूहि मे प्रभो ! મેઘ બોલ્યો, હે પ્રભુ ! મને એ જણાવો કે સાધકે કઈ રીતે ચાલવું? કઈ રીતે રોકાવું ? કઈ રીતે સૂઈ જવું? કઈ રીતે બેસવું ? કઈ રીતે ખાવું અને કઈ રીતે બોલવું? (૧)
भगवान् प्राह ૨. યાં ત્યાં તિકેતુ, શીતાસત વા યતમ્ |
यतं भुञ्जीत भाषेत, साधकः प्रयतो भवेत् ।। ભગવાને કહ્યું, સાધકે સંયમપૂર્વક ચાલવું. સંયમપૂર્વક રોકાવું. સંયમપૂર્વક સૂઈ જવું. સંયમપૂર્વક બેસવું. સંયમપૂર્વક ખાવું અને સંયમપૂર્વક બોલવું. તેણે પ્રત્યેક કાર્યમાં સંયત રહેવું જોઈએ. (૨)
રૂ. નનમણે ગતા નૌ, સર્વતો નિષ્પરિટ્યૂવા !.
गच्छन्ती वाऽपि तिष्ठन्ती, परिगृह्णाति नो जलम् ।। પાણીની વચ્ચે ઊભેલી નૌકા, જે સર્વથા છિદ્રરહિત હોય, ભલે તે ચાલતી હોય કે ઊભેલી હોય, પાણીને પોતાનામાં પ્રવેશવા દેતી નથી. તેમાં પાણી ભરાતું નથી. (૩)
૪. પર્વ નીવાવ ને તો, મુમુક્ષુ સંતવઃ ||
गच्छन् वा नाम तिष्ठन् वा, नादत्ते पापकं मलम् ।।
૧. આ જગત જીવાકુળ છે, તેમાં કોઈ અહિંસક કેવી રીતે રહી શકે ? આ સંદર્ભમાં આ બે શ્લોક (૩,૪) પઠનીય છે.
સંબોધિ , ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org