________________
૪૬.
Jain Education International
अध्रुवषु विरक्तात्मा, ध्रुवाण्याप्तुं प्रचेष्टते । सोऽध्रुवाणि परित्यज्य, ध्रुवं प्राप्नोति सत्वरम् ।।
જે વ્યક્તિ અધ્રુવ-અશાશ્ર્વત, તત્ત્વથી વિરક્ત થઈને ધ્રુવતત્ત્વને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ બને છે, અઘ્રુવતત્ત્વપૌલિક પદાર્થને છોડીને તરત જ ધ્રુવતત્ત્વ- પરમાત્મભાવને પ્રાપ્ત કરી લે છે. (૪૫)
સંબોધિ ર ૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org