SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ર્દી ! વિવુધનનંદિત ! વિ! તેવેન્દ્રવો !, चञ्चच्चन्द्रावदाते ! क्षपितकलिमले ! हारनीहारगौरे ! HE Hદા ! મવમયદો ! “ ! ભર !, ॐ ह्रां ह्रीं हुंकारनादे! मम मनसि सदा शारदे ! देहि तुष्टिम् પેટા પ્રથT. इत्थं भक्तिभरेण मक्षु मयका नीता स्तुते: पद्धतौ तत्तत्पाठवतां करोतु सुतरां विद्यामिमां भारती। विद्वद्वन्दमनीषिदानविजयाऽशंसा ययाऽपूरि च वाचालककथा-कथङ्कथिकता यस्या निसर्गफलम् ॥९॥शार्दूल. || તિસ્તોત્રમ્ | તારા ધ્યાનથી અરે તારું સારી રીતે સ્મરણકરવાથી પણ પ્રાણીઓ કવિ કાલિદાસની જેમ ખરેખર વિદ્યા વિચક્ષણમાં પ્રથમ એવી આ લોકની કીર્તિને ભજનારા જોવાય છે તેવાં સ્વર્ગલોકમાં કીર્તિના પાત્ર બને છે. | હે જી હાં હીં' મન્નસ્વરૂપી ! વિદ્વાન જનોને માટે કલ્યાણરૂપા દે વેન્દ્રો દ્વારા વંદનીય દેવી, ચંચળ-ચંદ્રની સમાન શ્રેત વર્ણવાળી!, કલિના મલનો નાશ કરવાવાળી, હાર તથા બરફની સમાન ઉજજવળ સફેદરૂપી, ભયંકર સ્વરૂપી, ભયંકર અદહાસ્ય કરવાવાળી ! ભૈરવી! ભૈરવસ્વામિની ! ૐ હૌં હ્રીં સ્વરૂપ હુંકારરૂપ નાદવાળી ! હે શારદા ! મારા મનમાં હંમેશા તુષ્ટિને આપો. ૮ આ પ્રમાણે મારાથી સત્વરભકિતના ભારપૂર્વક સ્તુતિના માર્ગમાં લેવાયેલી સરસ્વતી કે જેણે પંડિતવર્ગમાં બુદ્ધિશાળી એવા દાનવિજયની આશા પૂરી છે અને જે ભારતીનું સ્વાભાવિક ફળ રોકટોક વગરની વાચાલ પુરૂષોની કથાનું છે. તે તેનો પાઠ કરનારાને આ વિદ્યા કરો જ. ૨૩ ભાષાન્તર સંપૂર્ણ. ૨૩ अनुवाद છે (શરદ ઋતુની પૂર્ણિમાના) પૂર્ણ ચંદ્રના જેવા મુખવડે મનોહર, હલાવણ્યક્રીડા અને લક્ષ્મીના નિવાસરૂપ (સરસ્વતી)! સુંદર કાંતિ વાળી (દેવી)! રાત્રિના અંતે (પ્રભાત) તારા ચરણકમળની ઉપાસના કરનારા (જનો)ના મુખમાં તું નિવાસ કર. જેણે બે હાથવડે કોમળ રીતે કચ્છપી (વીણા) વગાડી સમસ્ત બ્રહ્માંડને મોહિત કર્યો છે એવી, ત્રણ શકિતરૂપ તથા ત્રણ ગુણોથી રમણીય એવી સરસ્વતી, ભકતો(જનો)ને પ્રતિભા આપે. જેના પ્રભાવથી પેટભરો(નર) સર્વ વસ્તુઓને જાણનારો થાય છે અને પામર મનુષ્યો વિદ્વાનોના આદરભાવને પામે છે તે વિદ્યાના નિધાન એવા વિદ્વાનોનું પોષણકરનારી (કામધેનુ)ગાયની. જેવી વાણી (સરસ્વતી) શોભે છે. શ્વેત પાંખવાળા પક્ષી (રાજહંસ) રૂપ વાહનવાળી તથા દાનવ - માનવ અને દેવ વડે પ્રણામ કરાયેલી તેમજ પરબ્રહ્મના મોટા ભંડારરૂપ ભગવતી મારા મુખકમલને જ પવિત્ર કરો. ૪ વિવિધ વસ્ત્ર તથા અલંકારોથી સારી રીતે આવરણ કરાયેલી, નવ (૯) રસોરૂપી અમૃતરૂપ કાવ્યની તરંગિણી તથા ઘણાં મનુષ્યોને વારંવાર પ્રતિભા આપતી એવી સરસ્વતીને હું હર્ષપૂર્વક સ્તવું છું. હે કારસ્વરૂપી ! હે ત્રિપરા (સરસ્વતી)! હે સમગ્ર લાભવાળી! ઈંકારવર્ણથી લક્ષિત એવા બીજસ્વરૂપી ! તારા ચરણકમલને પ્રભાતે હે દેવી ! હું ભકિતના સમૂહથી સર્વદા સેવું ૬ हे (शरदपूर्णिमाकालीन) पूर्णचन्द्रसमानमुखसे मनोहर; लावण्यक्रीडा एवं लक्ष्मी के निवासरूप; सुंदर कान्तियुक्ता; प्रभात में तुम्हारे चरणकमल की उपासना करनेवाले (भक्तजनों) के मुख में तुम निवास करो। दोनों हाथोंसे वीणाको सुमधुरतया बजाती हुई; समस्त विश्व को मोहित करनेवाली; त्रिशक्तिस्वरूपा; तीन गुणोंसे मनोहर ऐसी वाणी (सरस्वती) भक्तो को प्रतिभा प्रदान करे। २. जिस के प्रभाव से उदरंभर (पेटभरा) मनुष्य भी सर्वज्ञानी होता है एवं पामर मनुष्य भी विद्वानोंसे आदर प्राप्त करता है, विद्यारूपी संपत्ति वाले विद्वानों का पोषण करनेवाली कामधेनु समान वह वाणीदेवी सुशोभित हो रही है। श्वेत पंखवाले पक्षी (राजहंस)रूपी वाहनवाली; दानवमानव-देवोंसे नमस्कृत एवं परब्रह्म के महानिधिस्वरूप भगवती सरस्वती मेरे मुखकमल को पवित्र कीजिये। विविध वस्त्र एवं भूषणों से समावृत; नव रसरूपी अमृत के काव्य की तरंगिणी (नदी) एवं अनेक मनुष्यों को पुन: पुन: प्रतिभा प्रदान करनेवाली सरस्वती का मैं सहर्ष स्तवन करता हूँ। ५. हे ऎकारस्वरूपा ! त्रिपुरा ! समस्तलाभयुक्ता ! ह्रींकार-वर्ण से लक्षित बीजमंत्रवाली ! हे देवी ! प्रातःकालमें मैं भक्तिभावसे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy