SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્લોલોથી ચંચળ બનેલા સમુદ્રના સમુદ્રફીણના જેવા નિર્મળ કીર્તિ તેમજ કળાથી સંપન્ન, શ્રુતજનની, માતાની પેઠે નિરૂપમાં વાત્સલ્યથી આદ્ર ચિત્તવાળી, અને કુમતરૂપ કાગડા પ્રતિ રાત્રિ જેવી, ચંદ્ર અને સૂર્યના પ્રકાશની જેમ જેણે અજ્ઞાનરૂપ અંધકારને દૂર કર્યો છે એવી, તથા મૃગ વડે જેનું ચરણ સેવાયેલું છે એવી, જે ભયનો નાશ કરવામાં કૃપાળું એવી તું મારું શરણ થા. ૨૮-૨૯-૩૦ દયાથી નિર્મળ તેમજ મૃદુ ચિત્તવાળા(જનો)એ જેની સેવા કરી છે એવી, જેણે પોતાના ચરણનો આશ્રય લીધેલાને વિવિધ વિદ્યાના સારા વરદાન આપ્યા છે એવી, વરૂણની માફક જેને ત્યાં સર્વ ઋદ્ધિઓ આવી છે એવી, જેના ઉપકરણો શોભે છે એવી, ઈન્દ્રિયોરૂપ (કુંજરો) પ્રતિ અંકુશના જેવા કુશલ (જ્ઞાન)થી જણે પાપના સમૂહનું હરણ કર્યું છે એવી તું હે નિર્મળ દેહવાળી ! હે જનની ! આજે તું ચન્દ્રના જેવાં સારા મસ્તક, સુંદર ચરણ અને નિર્મળ વચનના વિભિતવાળા (ખીલેલાં) ગ્રહણ કરેલાં ગુણોના સમૂહને અત્યંત વિસ્તારે છે. ૩૧-૩૨-૩૩ સંપૂર્ણ. ૨૨ अनुवाद જેણે (દાનમાં) ચિંતામણીને (પણ) પરાજિત કર્યો છે એવી, તું ઉત્તમ વ્યુતરૂપ દુગ્ધ (દુધ)ના દાનના વિષયમાં કલિકાલે કામધેનુ રૂપે થા. ૧૮ હે પાર્વતીના ગરુ (પિતા), પર્વત (હિમાલય)ના જેવા ઉજજવળ દેહવાળી ! હે ચન્દ્રની ઉજ્જવળ કાંતિ જેવાં અત્યંત મનોહર વસ્ત્રવાળી ! આપને ભજનારા (ભકતો) ભવ(સમુદ્ર)ના તીર ઉપર કવિઓના પરાક્રમમાં શ્રેષ્ઠ થાય છે. ૧૯ | હે લજ્જાશીલ (દેવી)! જેમણે વીરાકૃતિ (ક્રોધ) અને માયાનો તિરસ્કાર કર્યો છે, તથા જેઓ ઉત્તમ કારના ઉચ્ચાર (કરવા)માં તત્પર છે તેમજ જેઓ તારાવિષે વિનયશીલ છે તેઓ જલ્દીથી. પરમ (ઉત્કૃષ્ટ) ઈન્દ્રપદને પામે છે. २० અડગ એવા રાજાઓથી વંદનીય! હે શ્રીમતી વાગ્વાદિની ! દેવી ! ભગવતી ! સરસ્વતી ! માયારૂપ દેવીને નમન કરવાપૂર્વક પ્રાપ્ત વાણીથી ઉત્પન્ન થયેલી અને વરદાનથી ઉત્પન્ન થયેલી મારા વિષે તુષ્ટિને તું બોલ, તું બોલ. ૨૧ જેના ગુણોની માળા વિસ્તૃત રીતે ગુંથાઈ છે એવી હે (દેવી!) હે માળા! તારી કૃપા (પ્રસાદ) મેળવીને જ્ઞાનના વિસ્તારવાળા કવિઓ જેમના (સંચારથી) ભુવનરૂપી વનનો વિસ્તાર સુવાસિત બનેલો છે એવાં થાય છે. ૨૨ મનોહર લક્ષ્મીઓના દેહરૂપ, સમસ્ત કળાઓના સર્વોત્તમ ભંડારરૂપ, પરમાર્થની પરીક્ષા માટે બુદ્ધિને વિષે કષ (કસોટી)ના પટ્ટ સમાન, તેજની અપાર સીમારૂ૫, શ્રુતસાગરની હોડીરૂપ, કવિતારૂપ કલ્પવૃક્ષનાં શુભ પરિણામના ફળને આપનાર કંદ (બીજ)રૂપ, પરાક્રમોના મૂળરૂપ, કીર્તિઓની આદિરૂપ, એવી હે ભુવનગુરૂની ભારતી ! તું જય પામ તું જય પામ! ૨૩-૨૪ જે દેવી પુષ્પને વિષે આનંદને રાખે છે (અથવા જે પુષ્પોથી. સુવાસિત છે), જે વિનોદ-પ્રમોદના મદથી પુષ્ટ છે તથા જે દુષ્ટ આશાથી વિમુખ છે (અથવા અશુભ આશાથી રહિત એવાને લાભકારી) તે વિકટ પાપને સત્વરે દૂરથી બાળી નાખો. ૨૫ વેગવાળી ગતિના સંગરૂ૫, તરંગથી તરંગિત થયેલા (ઉછળતા) હરણીના જેવા નેત્રવાળી, પૂજિત ચરણવાળાથી જેનું ચરણ સ્વીકારાયેલું છે એવી, સૂર્યના કિરણો, અને પવનના માર્ગ (આકાશ)માં દવજા (ચંદ્ર) સમાન પુણ્યપ્રતાપવાળી, અને પ્રયત્નવિના રત્નવર્ધન કવિવડે જે ના સારી રીતે સંસ્તવન (સ્તુતિ)રૂપી પુષ્પો રોપાયાં છે એવી તું સર્વદા નિર્મળ કિરણવાળી! હે દેવી! મને હિતકારી માર્ગરૂપ મનોહર કવિત્વ અને નિર્મળ શ્રુત અતિશય આપ. ૨૬-૨૭ કમળના પત્ર જેવાં દીર્ઘ લોચનવાળી, કર્ણરૂપ હિંડોળાને વિષે ચપળ કુંડળોથી યુકત કપોલવાળી તથા મોતીથી વ્યાપ્ત ચોળી (કંચકી)વાળી, શુભ તથા ચતુર ઉકિતઓના તરંગોથી યુકત, जो सुन्दरभावसे शोभित देव-दानवों द्वारा नमन की जानेवाली, प्रमाण से निरुपम, राजहंसरूपी विशालवाहनवाली, नाद-बिन्दु () ના દ્વારા નિર્માસ્વરૂપનાના () ના સઋતા है, तथा जो रूप का पार पा चुकी है (अर्थात् रूपातीत) है एवं जिसकी आत्मशक्ति स्फुरायमान है वह (श्रुतदेवता) वरदान વત્ની દો! जो कुंद, (मोगरे के फूल) चन्द्रहार, (मोतियों) एवं कपूर के समान उज्ज्वल कान्तिवाली है, जो सेवकजनों को श्रुत का उत्तम નામ નૈવત્નિ, તથા નો પૌતિય ક્રૂ નામાના, વન (મુ), पुस्तक एवं कमल के (अलंकृत) हाथवाली है वह जिनेश्वर की वाणी कवियों के समूह में राज्य के (कवि सम्राट्) लिए हो। मुकुट को विशेष अलंकृत करनेवाले मनोहरचन्द्र की कलिकारूप चैतन्य के चक्र (समूह) में चित्त को आश्चर्यकारक चुतराई के समुदाय से व्याप्त, चित्त के अमृत को दीर्घकाल तक एकत्रित करती हुई, जिसके चरण चारोवों (जातियों) के प्रिय वचनों से पूजित है, तथा जो क्रोधी नहीं है और जो चारित्र के द्वारा मान्य (आदरणीय) है, एवं चन्दन (जैसे शीतल) और चपल चन्द्रमा के लेप से युक्त, कपूर से लिप्त वह प्रभु की वाणी (भव्यजनोंकी) રક્ષા ર ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy