SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ ઉત્તમયોગીઓના આસનમાં રહેલા લાલવણથી દેદીપ્યમાન તારા ચરણકમળમાંરહેલાભમરાસમાન, હૃદયકમળમાં શારદા(દેવી)ના ૐ હૌં હાઁ એવા જાપ મંત્રનું સ્મરણ કરે છે - બુદ્ધિ સંતોષ - ઉત્તમપોષણ અને જય વિજયથી ભરેલા તેઓ આ લોકમાં કલ્યાણને પ્રાપ્ત કરે છે. હે માતા ! મૂર્ખ એવા તે મનુષ્યોની મૂર્ખતાને તું બાળીનાખ. અને તે (પ્રત્યેક)ને બુદ્ધિ खाप. ૧૫ તારીવેણીથી જિતાયેલો ચતુર શેષનાગ પાતાલલોકમાં પ્રવેશી ગયો, આ જીવનમાં તારા મુખથી સારી રીતે જિતાયેલો ચંદ્ર આકાશમાં ભમવા લાગ્યો, તેમજ તારા લોચનથી તિરસ્કાર કરાયેલા હરણે વનમાં વાસ કર્યો, અને તારી કમરથી જિતાયેલો સિંહ ઝડપથી ભય પામેલો ગુફામાં પ્રવેશી ગયો. १५ તમારા ધ્યાનરૂપી કલ્પવૃક્ષથી શ્રી માઘકવીશ્વરે વિજય પ્રાપ્ત કર્યો, તારી ખુબ સેવાથી શ્રી કાલિદાસ સારી રીતે પ્રાપ્ત થયેલા વરદાનવાળા થયા. અને વિદ્વતાને કારણે રાજાઓને પણ પૂજ્ય ચરણવાળા શ્રી હેમચંદ્રાચાર્ય અને બપ્પભટ્ટિસૂરિ આપની શક્તિના વાથી પૃથ્વીમાં પ્રાપ્તકીર્તિવાળા તેઓ થયા. १७ શ્રી વિજયપ્રભસૂરિ પાસેથી પ્રાપ્ત થયેલ મહિમાની કાન્તિના પ્રભાવથી અદ્ભૂતબનેલા, વિદ્વાનો દ્વારા પ્રસન્ન થયેલી સભાઓની શ્રેણીથી પૂજાયેલા, મીઠાપૂર્વક વિદ્યાઓરૂપી સ્ત્રીથી પૂજાયેલા પોતાના શિષ્યોની ભકિતથી ચુકતથયેલાં, લક્ષ્મી વિજયદ્વારા સારી રીતેસેવાયેલાચરણોવાળા, પંડિતોમાં ઈન્દ્રસમાન શ્રી હર્ષવિજય મુનિ પ્રસન્ન થાય. १८ આ પ્રમાણે પ્રસિદ્વિપામેલું, પ્રગટ કરેલા વૈભવવાનું, વિવિધ પ્રકારના અક્ષરોથી શોભતુ દુઃખોના સમૂહને છેદવા માટે, પવિત્ર આ સંપૂર્ણ સ્તોત્ર સત્તરસો બાસઠ ૧૭૬૨ના વર્ષમાં આસો માસની પૂર્ણિમાએ આનંદના ઉત્કર્ષથી આકર્ષિત અને પ્રસન્ન મનવાળા ભકિતથી નમ્રએવા ‘લક્ષ્મી’નામ (લક્ષ્મી વિજય)એવા મારા વડે કરાયુ. ૧૯ સભ્યજ્ઞાનરૂપી સૂર્યકિરણના ઉદયમાટે આધારરૂપ તમારીકૃપાને મનુષ્ય સમૂહ આલોકમાં પ્રાપ્ત કરીને મંદમતિવાળા લોકોપણ આપની શકિતથી નિર્મલ અને કવિઓના ચિત્તને હરણ કરનારું દેદીપ્યમાન સુંદર કાવ્ય બનાવે છે. २० જે બુદ્ધિવાળો હર્ષી સરસ્વતીના સુંદરસ્તવ ને ત્રણે છે કે શીખે છે તેનાં મહાન ઉદય માટે કામધેનુરૂપા સરસ્વતી વિદ્યાને आपे छे. ૨૧ संपूर्ण. Jain Education International २० अनुवाद हे श्री रूपा ! भगवती ! वरदान देनेवाली ! शारदा देवी ! ज्ञानरूपा ! माता! शोभायुक्त काश्मीर देश में उत्पन्न केसर से चमकते हुए स्थान में रहनेवाली ! हे ईश्वरी! स्वामिनी ! देवों तथा मनुष्यों के मुकुटों से स्पर्श किये गये चरण कमलोंवाली ! मैं तुम्हारी प्रार्थना करता हूँ नष्ट मोहवाले मुझ को बुद्धि की वृद्धि के लिए ! हंमेशा विद्यादान दो । १ 9 मैंने लोक में पवित्र मुख्य नाम 'भारती' अपने सुन्दर हृदय मे अपरिमित तथा शुद्ध दूसरे नाम 'सरस्वती' का स्मरण करके हे वाणी की करने वाली ! हर्षपूर्वक जोर से ( उच्चस्वर से ) अपूर्व सर्व व्यापक और सत्यस्वरूप नाम 'शारदादेवी, उत्तम गुण के स्थानभूत, परिपूर्ण एवं ध्यान करने योग्य चौथा नाम 'हंसगामिनी' ऐसा हृदय कमल के गर्भ में (रख कर मैंने सेवा की है। २ व्रतधारियों के हृदय में शोभता हुआ, श्रेष्ठ 'विद्वानों की माता' यह पाँचवाँ नाम, छठा 'वाघेश्वरी' (वागीश्वरी) और सातवाँ नाम 'कुमारी' कहा गया है। हे वाणी के दोष को छेदनेवाली ! माया रहित 'ब्रह्मचारिणी' यह भली भाँति गाने योग्य आठवाँ नाम, (कर्म) मल को दूर करनेवाला, और अत्यन्त उत्कृष्ट सुन्दर नौवाँ नाम 'त्रिपुरामाता' है । ३ आनंदयुक्त 'ब्रह्मपुत्री' दसवाँ नाम माना गया है। ग्यारहवाँ नाम 'ब्रह्माणी' और देवों- मनुष्यों को सुख देनेवाला बारहवाँ नाम 'ब्रह्मवक्त्री' है। देवों द्वारा जिसकी स्तुति की गई है, योगियों के द्वारा जिसका स्वरूप जाना जा सकता है एवं जो श्रद्धा पूर्वक जपा गया है सो तेरहवाँ नाम 'वाणी' लोक के प्रमाण स्वरूप 'भाषा' चौदहवाँ नाम और अधीरी 'देवी' पन्द्रहवां नाम है। 1 सज्जनों को होनेवाले भयंकर भय को छेदनेवाला, शत्रु का नाश करनेवाला शोभायुक्त 'गी' सोलहवाँ नाम है जो पचित्र मतवाला उत्तम धन्यपुरुष प्रातः काल अपने हृदयकमल में माता के पवित्र नामों का स्मरण निरन्तर हर्षपूर्वक और विपुल भक्ति के साथ करता है उसी पर कवि समूहों को वरदान देनेवाली श्री शारदा नामक देवी जल्दी प्रसन्न होती है । जिस देवी की अरिहंत के उपासक समूहों एवं वेद-वेदांत को मान्य, अत्यन्त प्रसन्न देवी, मेरी जिह्वा के अग्रभाग पर वास करे। कमलपत्र के समान नेत्रोंवाली, हंस के वाहन पर विराजमान है, सुन्दर, वीणा पुस्तक से युक्त, तेज के समूह से प्रकाशित है, प्रवाह के समान सुशोभित हाथवाली देवी को मैंने बहुत भाग्य से देखा है। ३७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy