SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ १६ अनुवाद ભાષાન્તર જન્મ, મરણ અને ઘડપણના નાશના હેતુરૂપ એવા સમગ્ર દુર્નય (નચાભાસ)રૂપી જડતાને દૂર કરનારા તેમજ અપાર સંસાર સમુદ્રનો પાર પમાડનારા એવા સિદ્ધાંતના સારનું હું પૂજન કરૂં जन्म, मृत्यु एवं वृद्धावस्था के नाशके लिए हेतु स्वरूप; समग्र दुर्नय (नयाभास) रूपी जडता को दूर करनेवाले एवं अपार संसारसमुद्र के पार पहुँचाने वाले सिद्धान्तसार का मैं पूजन करता (એમ ઉચ્ચારીને પુસ્તકની ઉપર પુષ્પાંજલિ કરવી એ विधानापूननी प्रतिज्ञा छे.) સમદ્ર-પુત્ર, ચંદન સમાન શીતળ એવા ચંદ્રમાના સમાન (શ્રેત) મૂર્સિવાળી તથા સમસ્ત જડતા(અજ્ઞાન)ની જટા ને (દવામાં) તીક્ષ્ણ કુહાડા જેવી, એવી આ ઉત્તમ ઐશ્વર્યવાળી સરસ્વતી દેવી મને મનોવાંછિત આપો. ઉજજવળ પાંખવાળા (હંસ) પક્ષીઉપર સવારથનારી, શુકલપક્ષ (પખવાડિયા)ના ચંદ્રસમાન અત્યંત નિર્મળ, તેમજ વિમળ (માત - પિતાના) પક્ષવાળા વિનમ્ર માનવો વડે પૂજાયેલી એવી હે સરસ્વતી દેવી મને મનોવાંછિત આપો. 3 વરદાન આપનારા જમણા હાથથી માળાને ધારણ કરનારી, નિર્મળ એવાડાબા હાથમાં પુસ્તક રાખીને તેમજ બંને કરકમલવડે કમળને ધારણકરનારી એવી હે સરસ્વતી દેવી મને મનોવાંછિતા सापो. ઉદર્વગામી મુકુટરનના કિરણો વડે, જે આત્માને વિષે પરમગતિને કહે છે, તે માનવોને માટે, સર્વદા, સંસારસમુદ્રમાં નૌકાસમાન એવી, સરસ્વતી દેવી મને મનોવાંછિત આપો. ૫ પરમહંસ (જિનેશ્વર) રૂપ, હિમાલયમાંથી નીકળેલી, સર્વ પાપરૂપ કાદવથી રહિત, અમૃત-જ્ઞાનરૂપ, જળવડે પરિપૂર્ણ એવી સરસ્વતી દેવી મને મનોવાંછિત આપો. પરમહંસના નિવાસ (સ્થાનરૂપ માન સરોવરના) જેવી. ઉજજવળ, હંમેશા લાલસાઓનો લેપ કરનારી, વિદ્વાનોનું રક્ષણ કરનારી અને ઉત્તમ પ્રસન્નતાવાળી, કમળ જેવા મુખને સદા જે ધારણ કરે છે એવી સરસ્વતી દેવી મને મનોવાંછિત આપો. ૭ સાહિત્ય (અથવા સમગ્રજ્ઞાન)ના સ્વરૂપને ધારણ કરનારી, કળા અને શ્રેષ્ઠ (પરા એટલે અનાહત નાદ સ્વરૂપા) તેમજ સમગ્ર પ્રાણીઓનાં કલ્યાણને વિષે અદ્વિતીયપણે તત્પર, સર્વ નારદો અને તુંબરૂ (ગંધર્વ)થીસે વિત એવી સરસ્વતી દેવી મને મનોવાંછિત આપો. મલય (ગિરિ)ના ચંદન અને ચાંદનીના રજકણોના સમૂહસમાન, દેદીપ્યમાન વસ્ત્ર ધારણકરનારી, ચમકતાં (ઉજજવળ) ઝાંઝર અને હારથી વિશેષતઃ વિભૂષિત એવી સરસ્વતી દેવી મને મનોવાંછિત આપો. | વિજયકીર્તિ નામના ગુરુની રચના (કાવ્ય) અને મેં મલયકીર્તિએ કરેલી સ્તુતિ જે પણ, બુદ્ધિશાળી માનવ આદરપૂર્વક નિરંતર પઠન કરે છે. તે સુબુદ્ધિરૂપ કલ્પવલ્લીના ફળને ભોગવે છે. (इस तरह बोलकर पुस्तक के उपर पुष्पांजलि समर्पित करना यही विद्यापूजन की प्रतिज्ञा है।) समुद्रपुत्र एवं चन्द्र समान शीतल ऐसे चन्द्र के समान (श्वेत) मूर्ति (स्वरूप)वाली और समस्त जडता (अज्ञान) रूप जटा की (छेदनक्रिया में) तीक्ष्ण कुल्हाडी समान-ऐसी यह उत्तम ऐश्वर्यशालिनी सरस्वतीदेवी मुझे मनोवांछित प्रदान करे। २. उज्ज्वल पंखवाले (हंस) पक्षी पर आरूढ होने वाली; शुक्लपक्ष के चन्द्र समान अत्यन्त निर्मल; विमल (मातृपितृकुलरूप) पक्षवाले विनम्र मानवों के द्वारा पूजित ऐसी सरस्वती मुझे मनोवांछित प्रदान करे। वरदान देनेवाले दाहिने हाथसे माला धारण करनेवाली निर्मल ऐसे बाये हाथसें पुस्तक धारणकरनेवाली एवं (अन्य) दोनों करकमलोंसे कमल धारण करनेवाली सरस्वती मुझे मनोवांछित प्रदान करे। मुकुटरत्नों के ऊर्ध्वगामी किरणों के द्वारा, मानो जो आत्मा की परमगति प्रदर्शित करती है, वह मानवों के लिए सर्वदा संसारसमुद्रमें नौका समान ऐसी सरस्वती मुझे मनोवांछित प्रदान करें। परमहंस (जिनेश्वर) स्वरूप हिमालय से नीकली हुई; सकल पापरूपी कीचड रहिते; अमृतज्ञान-स्वरूप जल से परिपूर्ण ऐसी सरस्वती मुझे मनोवांछित प्रदान करे। परमहंस के निवास (मान सरोवर) के समान उज्ज्वल; सदैव लालसाओं को दूर करनेवाली; विद्वानों की रक्षा करनेवाली; उत्तम प्रसन्नतावाली एवं कमल समान मुख को सदैव धारण करनेवाली, ऐसी सरस्वती मुझे मनोवांछित प्रदान करे। साहित्य (अथवा समग्रज्ञान साहित्य) के स्वरूपको धारण करनेवाली; परा-स्वरूप (परा अर्थात अनाहतनादरूपा); समग्र प्राणियों का कल्याण करने में अनन्यरूपसे तत्पर, एवं सर्व नारद एवं तुंबरु (गंधर्वो) से सेवित ऐसी सरस्वती मुझे मनोवांछित प्रदान करे। मलयगिरि के चंदन और चांदनी के रजःकणो के समूह समान; देदीप्यमान वस्त्रों को धारण करनेवाली; चमकते (उज्ज्वल) एवं हार से विशेषत: विभूषित ऐसी सरस्वती मुझे मनोवांछित प्रदान करे। विजयकीर्ति गुरुवर्य की काव्यरचना का एवं मेरे द्वारा अर्थात् मलयकीर्ति द्वारा रचित स्तुति का निरन्तर पाठ जो भी बुद्धिशाली मनुष्य आदरपूर्वक करता है वह सुबुद्धिस्वरूप कल्पवल्ली के फल को प्राप्त करता है। १०. । समाप्तम्। १० | સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy