SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ ગરિમાની ગરવી ગાથાઓ શ્રી શ્રુતદેવી માં સરસ્વતીજીના પ્રાકૃત-સંસ્કૃત ગુજરાતીના અપ્રકાશિત અપ્રાપ્ય તથા સંગૃહિત પરમ પ્રભાવક ૯૨ સ્તોત્રોસ્તવો-અષ્ટક-કલ્પ-છંદ - સરસ્વતી ભક્તામર, સ્તુતિ-પ્રાર્થના - વિગેરે નો પ્રાચીન-અર્વાચીન સંગ્રહ. - સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રાદિનો ગુજરાતી હીન્દી ભાષામાં ભાવાનુવાદ. × મહાપ્રભાવશાળી - અનેકાનેક જૈનાચાર્યો આરાધિત પ્રાચીન-અનુભૂત ૮૫ ઉપરાંત મંત્રોનો સાધનાની સમજ સાથે સંગ્રહ. ♦ માં સરસ્વીકૃપા સાધક અનુભૃત સારસ્વત ચિંતામણી યંત્ર તથા અન્ય ૧૫ યંત્રો. - સ્મૃતિ-બુદ્ધિ વર્ધક આયુર્વેદીક ૩૪ ઉપરાંત ઔષધિ પ્રયોગો. * પ્રાચીન-અર્વાચીન ઈ. સં. ૯મી સદીથી આજ સુધોના ચિત્તાકર્ષક-નયનરમ્ય વૈવિધ્યસભર માં સરસ્વથીના ૨૫૦ ફોટાઓ. ♦ પરિશિષ્ટ વિભાગઃસરસ્વતી મન્ત્ર કલ્પદ્રય, શ્રુતદેવતા મંત્રગર્ભિત સ્તોત્રાદિ, સ્તુતિસંગ્રહ તથા સરળ શ્રી સરસ્વતી દેવી પૂજનવિધિ. • પ્રાપ્તિસ્થાન પ્રાગટય દિન :- વિ. સં. ૨૦૫૫ - . સુ. ૧, તા. ૨૨/૪/૮, ગુરુવાર કિંમત ઃ- ૩. ૨૫૦/ પારસ ટ્રેડર્સ ૨૪૯ ૫૧, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, ૧૦૯, સુપર શોપીંગ સેન્ટર, ૧લે માળે, મુંબઈ - ૨. ફોન - ૩૪૦૨૫૯૫ / ૮૧૪૧૪૭૭ અશ્વિન સ્ટોન ટ્રેડર્સ “બીલેશ્વર”, ગણેશગાંવળ રોડ, દેનાબેંકની સામે., મુલુંડ (વેસ્ટ), ફોન - ૫૬૫૧૦૫૫ - ૫૬૧૭૪૩૫ સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, રીલીફ રોડ, મું - અમદાવાદ ફોન - ૫૩૫૬૬૯૨ જીગ્નેશ જનરલ સ્ટોર્સ ૪, શ્રોફ ચેમ્બર્સ, લીમડા ટ્રાવેલ્સની બાજુમાં, પાલડી, ચાર રસ્તા પાસે, અમદાવાદ. ફોન - ૬૫૭૬૧૮૪ - ૬૫૭૭૪૧૦ Jain Education International ચંદ્રકાંત સ્ટોર્સ ચૌટાબજાર, કેળાપીઠ, ભટ્ટ હોસ્પીટલની સામે, મું - સૂરત ફોન - ૪૧૨૪૩૫ બોમ્બે કરીયાણા સ્ટોર્સ ગોળ બજાર, એમ. જી. રોડ, ભાવનગર - ૪૩૦૧૧૬ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેડી ફાટક પાસે, દૌલતનગર, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ - ૬૬ ફોન ઃ ૮૦૫૮૧૪૪ નીતીન પ્રવીણચંદ્ર મહેતા ૨૧, નવા બજાર ખડકી, ગાંધી બિલ્ડીંગ, પુણે - ૪૧૧૦૦૩, ૦૨૧૨૭ ફોન ઃ ૫૮૧૪૦૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy