SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ त्वां मातरिधर्ति चेतसि निजे दर्दष्टि रोधिम्र्य, तस्याग्रे नरिवर्ति याजितकरो भूपो नटीवत् स्वयम् ॥७॥ शार्दूल आख्यातुं तव देवि ! कोऽपि न विभुर्माहात्म्यमामूलतो, नो ब्रह्मा न च शंकरो न हि हरि न वाकपतिः स्वपंतिः । स्वच्छक्ति वीरवर्ति-विश्वजननी लोकत्रय व्यापिनी, सा त्वं काचिदगम्यरम्य हृदया-वाग्वादिनि पाहि माम् ॥ ८॥ शार्दूल स्तोत्रं पठेद्यः श्रुतदेवतायाः, भक्त्या युतः शुद्धमनाः प्रभाते । विद्याविलासं विपुलं प्रकाशं प्राप्नोति पूर्णकमलानिवासम् ||९|| उपजाति सम्पूर्णम् . ૫ ભાષાન્તર હે શારદાદેવી ! તું વિવિધ પ્રકારના સ્વરૂપવાળી, ઘણાં વર્ણો (અ થી હ) સુધી સારી રીતે યુકત થયેલી, સમસ્ત વાણી સ્વરૂપે છે, જગતમાં તારા જ અમૃત સ્વરૂપ વચનોની મોટી ઉર્મિઓ સચનો રૂપે સ્કુરાયમાન (પ્રગટ) થાય છે. ૧ આશ્ચર્ય છે કે આપની ચપળ આંખના દર્શનમાત્રથી જ મંદબુદ્મિવાળો પણ જલ્દીથી કવિ થાય છે. અહિં તારો જ પ્રભાવ અખંડપણે જોવાય છે અને તારો જ તિવાદ ગવાય છે. ૨ હાથના અગ્રભાગમાં ઘારણ કરેલાં ઉત્તમ પુસ્તકવાળી, સમુદ્રના ફીણ અને હીરા જેવા નિર્મલ શ્વેત વસ્ત્રવાળી હૈ ભારતી દેવી ! કપૂર, હિમ અને પ્રકાશના કિરણ સમાન ઉજજવળ એવો આપનો દેહ રાફેદ કમળમાં શોભી રહ્યો છે. 3 નાનકડા રાજહંસના નિર્મલ વાહનવાળી, પોતાના હાથમાં સ્થાપન કરેલી વિશાળ વીણાવાળી, કપાળ (લલાટ) પટ ઉપર સુવર્ણના મુગુટવાળી સુંદરી એવી સરસ્વતી પ્રસન્ન થાઓ. ૪ સમ્યગ વિદ્યાઔરૂપી સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન, સુંદર રૂપમાં વિદ્યાધરી સરખી, જક્તારૂપી અંધકારને હરનારી, અમૃત સાગરનો તરંગવાળી શ્રેયને કરનારી સુંદરી, સમસ્ત લોકની સ્વામિની, મોક્ષની નગરી હોય એવી સૂર્યની પ્રભાને જીતનારી, પોતાની ઈચ્છા મુજબ દાનના વિશાળ ઝરણામાં કામધેનુગાય સમાન, સંતાપ (કલેશ)ને છંદનારી તું સત્ય છે. Jain Education International ૫ દેવો મનુષ્યોને સારીરીતેસેવાકરવા લાયક હે દેવી ! આ સેવક વડે પણ ભજવાલાયક છે (કેમકે) જગતમાં સઘળા સૂર્ય તારી સરખાભવ્યું (દેદીપ્યમાન) નથી, સુંદર સકલ વિદ્યાને આપનારી તું નિત્ય નવીન છે તેથી જો આપની કૃપા થાય તો કામધેનુ ગાય વડે શું ? ૬ જે દેવસ્વરૂપ (પવિત્ર) થઈને ભકિતથી (માતાજીની) સતત સ્તુતિ કરે છે. તે (માતા)નું તેજ, મૂઢતાને (અવિવેક) હણે છે. અને તારી સેવાને જે વારંવાર (પ્રબળપણે) કરે છે. તે જલ્દીથી શ્રેય (મોક્ષ)ના સુખને પામે છે. હે માતા ! પોતાના ચિત્તમાં તને જે વારંવાર ધારણ કરે છે (તે) સુંદર સ્વરૂપે સદાય વારંવાર જોવાય છે અને તેની આગળ રાજા પોતે હાથ જોડીને નર્તકીની જેમ વારંવાર નાચે છે. પોતાની શક્તિથી પરાક્રમવાળી, વિશ્વની માતા! ત્રણેય લોકમાં ફેલાયેલી હે દેવી ! તારા સંપૂર્ણ પ્રભાવને કહેવાને માટે કોઈપણ સમર્થ નથી. બ્રહ્મા નહિ, શંકર નહિં, વિષ્ણુ નહિં, બૃહસ્પતિ નહિં અને ઈન્દ્ર પણ નહિ એવી તે અગોચર સુંદર હ્રદયવાળી કે વાગ્વાદિની ! (સરસ્વતી) મારી રક્ષા કરો. ८ સવારે શુદ્ધમનવાળો ભક્તિથી યુકત થયેલો જે મનુષ્ય મ્રુતદેવતાનું સ્તોત્ર ભણે છે તે પૂર્ણ વિદ્યાના વિલાસને, વિપુલપ્રકાશને અને સંપૂર્ણ લક્ષ્મીના સ્થાનને પ્રાપ્ત કરે છે, હું સંપૂર્ણ. ५ अनुवाद हे शारदा देवी ! तूं विविध प्रकारके स्वरूपवाली बहत वर्णों (अ से ह) तक अच्छी तरहसे युक्त बनी हुई, समस्तवाणी स्वरूपा है, जगतमें तुम्हारें ही वचनोंकी बड़ी तरंगे सवचन रूपसें स्फुरित होती हैं। आश्चर्य है की आपके चंचल नयनों को देखने से ही मन्दबुद्धिवाले शीघ्रतासे कवि बन जाते है, उसमें तुम्हारी दिखाई देती महिमा अनवरत दिखाई देती है और तुम्हारा ही स्तुतिवाद का गान किया जाता है । हस्तके अग्र भागमें धारण किए हुए पुस्तकवाली, समुद्रके फीण और हीरा जैसे निर्मल उज्ज्वल वस्त्रवाली हे भारती देवी! कपूरहिम और प्रकाश के किरण जैसे धवल आपकी देह श्वेत कमलमें ३ विभूषित हो रही है। बाल राजहंसके निर्मल वाहनवाली, अपने हस्तमें स्थापन की हुई विशाल बीनावाली, ललाट पट्टमें सुवर्णके मुकुटवाली सुंदरी, ऐसी सरस्वती प्रसन्न हो । * सम्यग् विद्यारुपी समुद्रसे पार उतारने में नौका समान रुपमें विद्याधरी जैसी, जडतारूपी अंधकारको दूर करनेवाली, अमृत सागर के तरंगवाली, श्रेय करनेवाली, सुंदरी समस्तलोककी स्वामिनी, मोक्षनगरी जैसी सूर्यकीप्रभाको जीतनेवाली अपनी इच्छानुसार दानके विशाल झरनेमें कामधेनु गाय जैसी, संतापको छेदनेवाली For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy