SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ ઉત્પન્ન થાય આયંત્ર રવિપુષ્પમાં કાંસાની થાળીમાં તૈયાર કરાવી. સુગંધી દ્રવ્યથી લખી સુદ પાંચમથી વદ દશમ સુધી રાત્રી પર્યંત ચંદ્રના અજવાળામાં થાળીમાં પાણી ભરી રાખી મુકે, સવારના તે થાળી ધોઈ તેનું પાણી પીવે તદો તેનું અજ્ઞાનપણું દૂર થાય અને વિદ્યા બહુ ચડે છે. પૂર્વધરોએ રચેલ છે માટે સત્ય સમજવું ‘“વેરના વમળમાંથી” સાભાર Tr > Jain Education International - 지 क ख ज घ ङ च H - ॐ ह्रीं श्रीँ केवली झीँ झीँ स्वाहा The 25 L h 上 ठ ज ज्ञ B 2 16 经 외 2 મ આ યંત્ર વિભાગના સઘળા યંત્રો સંગ્રહાર્થે છે. પણ તેની નિત્ય દર્શન-વંદન-પૂજન (ધૂપ-દીપ) અર્ચન વિધિ કરવી. શ્રદ્ધા અને સમર્પણ એ કાર્યસિદ્ધિના સહકારી કારણ છે. કોઈપણ યંત્ર બનાવવા માટે સુવર્ણ - ચાંદી - તામ્રપત્ર કે ભોજપત્ર પર શુભદિને - મંગલ સમયે પરોપકાર અને આત્મવિકાસની ઉત્તમ-ભાવનાથી કરતાં યંત્ર ફળદાયી બને છે. અષ્ટગંધશાહી-કલમ અને ભોજપત્ર પર સ્વહસ્તે લખી ને પવિત્ર સ્થાનમાં રાખી ઉપયોગ કરવો. १९५ For Private & Personal Use Only પ வு ऐं नमः મ મ www.jainelitbrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy