SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ મય શાંતિ આપે છે. १९. सरस्वत्यै यशोभगिन्यै स्वाहा (यजुर्वेद २२० का अंश) અર્થાત્ યશ અને ઐશ્વર્યને આપનારી, કીર્તિની સગી બહેન જેવી સરસ્વતીને આ આહુતિ સમર્પિત હો. १२. सरस्वत्या वाचा देवतया प्रसूतः प्रसर्पामि । (यजुर्वेद १०३० का अंश) અર્થાત્ સરસ્વતી દેવીની પ્રેરણા પામીને જીવન-પર્યંત દિવ્ય ગુણ તથા કર્મથી યુક્ત પાણી પ્રતિ હું પ્રવૃત્ત રહું છું. હું १३. सरस्वत्यै स्वाहा, सरस्वत्यै पावकाय स्वाहा, सरस्वत्यै ब्रहत्यै स्वाहा । અર્થાત્ સંસ્કૃતિ-રૂપધારિણી, પવિત્રતા-રૂપધારિણી, બૃહત્તા-રૂપઘારિણી સરસ્વતી દેવીને આહુતિઓ સમર્પિત થાઓ. ૬૪, ૧૪-નવ: સરસ્વતીમપિયન્તિ સ-સ્રોતસ: I સરસ્વતી તુ પાપા, મો ફેડવત્ સરિતા (પનુર્વેદ, રૂ ??) અર્થાત્ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રવાહિત થયેલ પાંચ પ્રકારના જ્ઞાન નદી સમાન છે. મન રૂપી માધ્યમ દ્વારા તે પ્રસન્ન (ગુપ્ત) રૂપથી સરસ્વતી દેવીની કૃપાથી પ્રાપ્ત થાય છે. સતત પ્રવાહ-મયી જ્ઞાન-વાહિની સરસ્વતી દેવી મસ્તકપ્રદેશમાં પાંચ પ્રકારના રૂપ ધારણ કરી વહે છે. १५. सरस्वतीमनुमतिं भगं यन्तो हवामहे । वाचं जुष्टां मधुमतीमवादिषं देवानां देवहूतिषु ॥ અર્થાત્ સંતો વિદ્વાનોની ગોષ્ઠીઓમાં સેવા કરવા યોગ્ય, મધુરતા યુક્ત વાણીનો પ્રયોગ કરી આપણે સહુ ઐશ્વર્ય પ્રાપ્તિનો પ્રયત્ન કરતાં થકાં પરમેશ્વરને અનુકુળ બનાવનારી સરસ્વતી દેવીને પોકારીએ છીએ (અથર્વ વેદ ૫-૭-૮) સંપૂર્ણ. Jain Education International મંત્ર, તંત્ર યંત્રના રહસ્યો વાક્ સિદ્ધિ યંત્ર અને મંત્ર મંત્ર અને તંત્રનો એક સરળ પ્રયોગ અહીં આપવામાં આવે છે, એનું ફળ વાણીની સિદ્ધિ છે. ખાસ કરી હસ્તરેખા જોનાર કે જ્યોતિષ વિદ્યાનો ફળાદેશ માટે સફળ ઉપયોગ કરનાર એનો નિર્દોષ ભાવે નિયમિત પ્રયોગ કરે તો એની સિદ્ધિઓની કોઈ સીમા નથી. ખાસ કરી દર પૂનમે આ પ્રયોગ કરવો જોઇએ. સરસ્વતીના ઉપાસકો માટે વ્યાખ્યાન કરનારાઓ સૌ કોઇને માટે આ યંત્ર અને મંત્ર ઉપયોગી જણાય છે. એ માટે જાંબુના પાન પર કે ઉબરાના પાન ઉપર લખવું જોઇએ. એ માટે રકતચંદન કે મજીઠની શાહી (ઇન્ક) પાણીથી બનાવી અને પાકુસુમના કે કોઈક લાલ રંગના ફૂલો વેદ્યમાં ચડાવવા. આ યંત્રસિદ્ધિ માટે ચંદ્ર જ્યારે વૃષભ રાશિમાં ખાસ કરી રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે કરવું. આ યંત્ર અહીં બાજુમાં દોરવામાં આવ્યું છે. તેનો પ્રયોગ કરવા માટે સ્નાનાદિકથી શુદ્ધ થઇ ઇષ્ટદેવતાં. કુળ દેવતાને વંદન કરી શ્રી ગૌતમસ્વામી સંભારી અને સરસ્વતી તથા અન્ય શક્તિઓ યાદ કરવી ત્યારબાદ જે મંત્ર છે તે આ પ્રમાણે છે : મંત્ર ૐ એ હીં શ્રીં શ્રી સર્વનિમિત્તપ્રકાશિની વાગ્વાદિની સન્ય બ્રૂહિ બ્રૂહિ સ્વાહા Aum Aim Hrim Klim Shri Sarva Nimitta Prakashini Vagvadini satyam Bruhi Bruhi Swahe. પહેલા પાંચ અક્ષરો બીજમંત્ર છે. પછી તમામ નિમિત્ત પ્રગટ કરનારી વાગ્વાદિની દેવીને વંદન કરે છે અને સત્ય પ્રગટ કર, સત્ય પ્રગટ કર અને પછી સમાપ્તિ છે. કોઇ જાણકાર પાસે એનો ઉપયોગ કરવો. આ પ્રયોગ ૨ દિવસનો છે. રોહિણી નક્ષત્રમાં શરૂ કરી રોહિણી નક્ષત્રમાં પૂર્ણાહૂતિ કરવી પછી એ પાંદડું કોઈ જળાશયમાં કે નદી સરોવર, ઝરણુ કે દરિયાના પ્રવાહમાં મૂકી દેવું. આનાથી યંત્ર સિદ્ધિ થાય છે અને ઉપરનો મંત્ર પાઠ ૨૭ હજાર વાર એટલે રોજના હજાર પાઠ કરવાથી થઇ શકે છે. ૪ १९१ For Private & Personal Use Only ૯ ૨ યંત્ર 3 ૫ ७ ८ ૧ F એકવાર સિદ્ધિ થયા પછી આનો ઉપયોગ જરૂરી માણસોને મદદરૂપ થવા કરવો જોઇએ અથવા પોતાની જીજ્ઞાસા તૃપ્તિ માટે કરવો જોઇએ. ચંદ્રગ્રહણ વખતે ગ્રહણ મધ્ય વખતે ૧૦૮ વાર મંત્ર કરવાથી સિદ્ધિ મળે છે. www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy