SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતાંબર પહેર્યા તે છાજે તુજ તૂછે મુજ ભાવઠ ભાજે પા. અણિઆલી અંજી તે આંખલડી સુંદર સોભીત ભમુહ વાંકલડી નીલવટ તિલક શોભિતચંગ' માનું અઘર" પ્રવાસી રંગ \sin. વેણિ ઠંડ' સર ભૂષિત છાહે જાણું પ્રગટો સલિલ પ્રવાહ બીજું* બંધ બેરખાં બેં બાંહે મુદ્રડી પૂરણ અંગુલિ માંહે પછા. કર સોવન ચૂડી ખલ કંતી નાકે સોહે નવલખું મોતી કુંડલ ઝલમલ દાડમ દંતી મુગત કંકણ હાર દીપતી I૮ કટિ મેખલ ખલ ખલ ખલખલä ચરણે ઝાંઝર ઝમ ઝમ ઝમ ઝમકેં કરવેણા રણ રણ રણ રણકૅ ઘુઘરી રમઝમ રમઝમ ઝમકેંnel હાથે પુસ્તક ધરતી બાલા, મુકતાફલ સોહેં જપ માલા અદ્ભૂત રુપ તનૂ તેંજ વિસાલા તુજ વરવું કેતા કહ્યું સુવિસાલા ||૧૦| હંસ વાહિની સરખું કરી ધ્યાઉં નિરમલ બુદ્ધિ હું નિત પાઉં નિસિ વાસર હું તુજ ગુણ ગાઉં અરજ કરીને સીસ નમાઉi૧૧|| કલિયુગમાં તું સાચી દેવી હરિ હર સુરનર ઘણે તુજ સેવી પુરવે આમલગંતુ હી પ્રમાણે કાલીદાસ પ્રમુખ પંડિતથી નોં II૧૨ા તુજ ગુણ કેતા મુજથી કહેવાએ બાવન અક્ષર પાર ન પામેT અરજ અમારી મનમાં ધરીએ ખુસાલ વિજય સેવક સુખ કરીએ કેસર અમર સેવક સુખ વરીઈ |૧૩ ઈતિ શ્રી ખુશાલવિજયકૃત શારદાજી છંદ સંપૂર્ણ છંદ જાતિ ભુજંગી (અહો યોગને ક્ષેમને આપનારા) નમો નાદ રૂપી નમેખા નરિંદા, નમો સંકરી શકિતમાતા સુરિંદા . નમો કોમુદી કાકિની ચંદ્રકાંતા, નમો અમૃતા અન્નદાતા અનંતા II૮ 1 નમો લાબિ લંગુલણી નાદ લીણી, નમો વંધ્યગિરિવાશિની લીંબવીણી નમો મંગલા મૂલધારા મૃણાલી, નમો નંદની નારદી નાભિ નાલી પાલાા. નમો જંગમાં યોગિણી યોગનિદ્રા, નમો સંઘવી સંઘજાના સુભદ્રા. નમો કાલિકા કંબૂગ્રીવા કુમારી, નમો ચેતના ચંડિકા ચક્રધારી ૧૦| નમો શીતલા સંભનારી સુપર્ણા, નમો વેદમાતા વિધાતા વિવા નમો તોતલા ત્રિપુરા આદિ તારા, નમો ક્ષેત્રણી ખેચરી ખીરધારા/૧૧|| નમો બાવની બહીચર બુદ્ધિબાલા, નમો મંત્રણી તંત્રણી મેધમાલા નમો ચિત્રણી ચક્રણી આદિચંડી, નમો તામસી વેણી તંત્રી ત્રિદંડીui૧૨ાા નમો કેસરી કાશ્મીરી કુસંભા, નમો રિદ્ધિદા રોહિણી રુપરંભા . નમો પિંગલા પણચરા બાંણપૂજા, નમો માલણી મોહમાયામયુખાTI૧૩. નમો કુરક માંડી કુપાધાર કૃત્યા, નમો નારસિંહે નિરાધાર “ત્યા નમો સાધુપંથી સુવાંગી સુધારી, નમો વર્તણી વલ્લભ એક વારા |૧૪ નમો નાશિકા નીર નીશાન બૃતી, નમો વાણી વાંમિણી વેત્રવંતી નમો સંભરી સત્યની કલ્પશાખા, નમો ભારતી ભગવતી પટ્ટભાખા I/૧ પા નમો પેતરુઢા પ્રચંડા પુરેંદ્રી, નમો શૈલપુત્રી સુરા સ્વેતસંધી | નમો વર્ણની આવી વાગવાણી, નમો પૂતના પાવઈપંચબાણી [૧૬ નમો ઉર્વસી અંબિકા અક્ષક્રીડા, નમો વીર સુવન આઉધ ક્રીડા | નમો દીર્ધ કેશી દયાદેવી દુર્ગા, નમો તાપસી તત્વવેદી ત્રિવર્ગો /૧૭માં નમો અષ્ટસિદ્ધી ઈડા અન્નપૂર્ણા, નમો શૃંખલા સંખ હસ્તા સુપર્ણા નમો દક્ષિણી દક્ષા રકતદંતી, નમો બ્રાહ્મણી વ્યંજલી વૈજયંતી ૧૮ નમો જક્ષણી જેન માતા જનેતા, નમો કામુકી કામિની મચ્છ કેતો. નમો વાંકુડી વ્યગ્રરુપા સુવેષા, નમો ઘોર નાદી સુઘંટા સુઘોષા ||૧૯i નમો જ્યોતિ જવાલામુખી ચશમાતા, નમો ઈશ્વર એક અંગા અનંગા | નમો શર્મદા અંબુદા નવનિધી, નમો શકિત સીકોત્તરી મંત્ર સિદ્ધી ૨૦ll નમો ષટુ કૂણાં ત્રિકૂણાં ષિમાઈ, નમો માત પદ્માવતી બુદ્ધિ માઈ નમો અંબિકા ઉમચા ઉડ્ડચણી, નમો રેણુકા મેણુકા રુદ્રરાંણી ll૨ ૧|| નમો કાલિકા કોલિકા વાયકૂંડી, નમો શ્યામલી શ્યામદુર્ગા શિખંડી નમો હેત હિંગોલ હરસિદ્ધિ હંસી, નમો સારદા સરસત્તિ સુપ્રસંસી ||૧૨|| નમો ભાંતિ ભુવનેશ્વરી તું ભવાની, નમો ક્ષાંતિ ક્ષેમંકરી વજખાંની નમો દીપિકાદીર્ધકાદીર્ધદામાં, નમોશ્રેણી શાકંબરી સત્યભામા ા૨૩) નમો કામ કાદંબરી ભદ્રકાલી, નમો બીજ ચંદ્રાઉલી બ્રહ્મબાલી | નમો મધુમતી મધુમતી મીણમુદ્રા, નમો પંષણી પંખણી ક્ષેમમુદ્રા ૨૪ નમો જામસેં જેઠજા તું જયંતી, નમો ટૂંબિકા ત્રિગુણા તેજવંતી નમો વિજયા વૃક્ષછાયા વરાહી, નમો રાજસી રાક્ષસી રૂપરાથી ૨ પા નમો કાશ્મદા કાશ્યપી ગૌરિકાયા, નર્મો મત્ત માતંગિની મહમાયા નમો ધગધરા જમઘંટા ઘંટાલી, નમો પીઠ પંચાલિકા ક્ષેત્રપાલી ૨૬I ૭૯ (શ્રી કુશલલાભકૃતશારદાજી સહસ્ત્ર નામછંદ) ને, વિ. ક. ‘જ્ઞાન ભંડાર સૂરત સર. છંદ સંગ્રહ હ. લિ. પ્રતમાંથી છે કાર સાર અપરંપર નાદભેદ નિરભેદ નિરંતરા સફલ ચોતિસ રુપ સહસંકર નમો નિરંજન નાથ નિરભય કર |૧|| સંદા આદિ શિવશકિત એક સમ આરાધક આણંદ અનોપમાં સશુરુ કથિત સાધુ પથપંક્રમ ભજિ ભજિ ભગતિ ઇંડિ અંતર ભમારા દુહા :રાજઋદ્ધિ સંભોગ રસ મહિલ મનોરથ મતિા પરિઘલ તો પરિપામીઈ જો સેવીઈ સકિત (શકિત) III સકિત વિશ્વ વ્યાપિત સકલ આદિ અનાદિ અનંતા તિણ કાલ જે તુજ સ્તવૅ ભાવ સહિત ભગવંત તવ્યા લઘુ સ્તવ નામ તુજ વીસ સહસ વિસ્તાર કરી પ્રણામ પુનરપિ કહ્યો તુજ ગુણ અંત ન પાર સંકર શ્રીધર હુય સુકવિ પંડિત પુછવી પ્રવીણા તાસ પટંતર તુચ્છ નર હું મૂરિખ મતિ હીણ ||૬| પણિ જીહા કરવા પવિત્ર ગાઉં તુમ ગુણ ગામ | વા વાણી મુજ આપિ વર નમો નમો તુજ નામ I[પII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy