________________
સેવો એવો રે સારદ માચ સયલ સંપત્તિ થાય, દલિદ્ર પાતિક જાય કવિયતણું શિરસોહે, સિંદુર શિખારાતા નિરમલ નખા, હસે કમલ મુખા રમલિ ચડે કર ધરે મધુરી વીણા વાજે સુસર ઝીણા, નાદે સગુણ લીણાં ગયણ ગડે રણઝણે તબલ તાલ સુણ સસુર ઢાલ જપે જપનો માલ રાતિ દિણ
સેવો એવોરે સારદ મા, તું તોતલ્લા ત્રિપુરા તારી ચામુંડા ચોસઠ નારી તુહિજ બાલ કુંવારી વિઘનહરી સુર સેવે કમલ જોડી, કુમતિ કઠણ મોડી યોગિણી છપ્પન કોડી ઋદ્ધિ કરી, આઇ અંબાઈ અંબિકા કામ કાલી કોયલ કામ મોટો મોહન નામ મન હરણા
|
|૩|| સેવો તેવો રે સારદ માય પૂજું પૂરું પાઉલા તુજ વલી ચતુરભુજ માંગ સુકલધજ પ્રેમ ધરો, એક ધરુ તારુ ધ્યાન માંગુ એતલ માંના વાધે સુજસ વાંન તેમ કરો, આઈ આપો અમૃતવાંહિ કિસી મકરો કાંણિ હીઈ(હીયડે) સુમતિ આણિ કવિત્ત ભણું | ||૪|| સેવો એવો રે સારદા માએ કલશ :
સકતિ વહો સહુ કોય સકતિ વિણ કિંપિન ચૌં સકાંત કરે ધન વૃદ્ધિ સકતિ વયરી દલરૌં સકતિ નહુ ધર્મકર્મ પણિ ઈક્ક ના હોઈ સકતિ રમે ત્રિદું ભુવણ સકતિ સેવો સહુ કોઈ નવ નવૅ રુપ રંગે રમે નામ એક માતા સતી કવિ કહે સહજસુંદર સદા સોય પૂજા સરસ્વતી.
||૧|| સંપૂર્ણ,
ઝણઝણાટ ઝલરી ધૂપૂમિ ધૂપ ધરી રીરીરી રાવ વર બજજએ, ધ ઘ ઘ ઘોં કીધી ગુદાં ઘધકી ધિરદાં થથકિથી ગુદાં ગજજએ ! દ્રાં દ્રાં કી દ્રાં દ્રાં રમિ રુમિ દ્રાં દ્રાં ત ત કી ત્રા ત્રાં દમકતી, જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી //પા. રિમરિમ કી રિમ રિમ ઝૂઝૂમ ઝીમ ઝીમ ઠીમિકી ઠીક ઠીમ નઓએ, ધમ ધમકિધમ ધમ ઝણકીગ્રણગમ અતિ અગમ નૃત્ય નચ્ચએ. તતયેય તત્તા માનમત્તા અચલ આનન દરસતી, જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી lls/ જલ થતાં જાણી પવનપાણી વન વખાણી વીજલી, ગીરધરા ગામણી વાઘ વાહણી સર્પ સાહણી સીતલી | હદ હાક તાહરી હથ હજારી ધમષ ધારી ભગવતી, જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી Ifછાા કર ચક્ર ચાલણી ગર્વ ગાલણી ઝટક ઝાલણી ગંજણી, બિરુદાંવધારણી મહિષ મારણી દલિદ્ર દારૂણી મંજણી | ચર્ચાઈ ચડી ખલાં ખંડી મુદિત મંડી મલકતી, જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી ૫૮. કવિ કરે અષ્ટક ટાક કષ્ટક પીસુણ પૃષ્ટક કીજંઈ, મણિ મૌલી મંડિત પઢેહિ પંડિત આઈ અખંડિત દેખીઈ દયા સૂરિ દેવી સુરાંસેવી નિત નમેવિ જગપતિ, જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી (ICTI.
ઈતિ શ્રી સરસ્વતી અષ્ટક સપૂર્ણ. I
૭૭, શ્રી સરસ્વતી (સ્તોત્ર) અષ્ટક ડભોઈ પ્રત નં. ૫૩૩-૪૪૦૭ પાટણ પ્રત નં -૧૯૯૭૦
૭૮ શ્રી ખુશાલવિજયકૃતા શ્રી શારદાજીનો છંદ ને. વિ. ક. જ્ઞાનભંડાર. સૂરત.
II૧||
બુધિ વિમલકરણી વિબુધવરણી રુપરમણી નીરખીઈ, વર દીયણબાલા પદ પ્રવાલા મંત્રમાલા હરખીઈI થીર થાન થંભા અતિ અચંભા રુપરંભા ભલકતી, જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી સુરરાજ સેવીત પેખિ દેવત પદ્મ પેખીત આસણં, સુખદાય સુરતિ માસ મૂરતિ દુખ દૂરીત નિવારણ ત્રિહું લોક તારક વિઘન વારફ ધરા ધારક ધરપતિ, જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી કંટકાં કોપતી લાખ લોપતી અવની ઓપતી ઈશ્વરી, સતાં સુધારણી વિઘન વારણી મદન મારણી ઈશ્વરી ખલદલાં ખંડણી છીદ્ર છંડણી દુષ્ટમંડણી નરપતિ, જય જય ભવાની જગત જાણી રાંજરાણી સરસ્વતી શિવશકિત સાચી રંગ રાચી અજ અજાચી યોગિની, મદઝરતી મત્તા તરુણતત્તા ધર ધરા જોગિની જિહવાજચંતી મન રમતી ધવલદંતી વરસતી. જય જય ભવાની જગત જાણી રાજરાણી સરસ્વતી
દુહા :સરસ વચન આપે સદા તું શારદા સરસત્તા કર જોડીને વીનવું ઘો મુજ અવિચન મત્ય'
||૧|| ગુરુ જ્ઞાતા માતા પિતા ભવિIણ કરે ઉપગાર/ શારદા સદ્ગુરુ પ્રણમીએ જગ જસ છે આધાર
છંદ જાતિ અડીયલઃકાશ્મીર દેશ મંડણ તું રાણી સુરનર બ્રહ્મા તું જગજાણી! તીન ભુવનની તું ઠકરાણી કવિજન જનની તું ગુણ ખાણીuiા. ભગવતી ભારતી તું બ્રહ્માણી સરસતિ વચન અમીચ સમાણી | કરતી જ્ઞાન ઉદય ગુણ જ્ઞાતા તાહરી કીરીત જગ વિખ્યાતાજા ગીર વરણ તું અધિક વિરાજે મુખ પૂનમ ને ચંદ સમાજે !
IIII
||૩||
ટી. ૧ બુદ્ધિ. ૨ અમૃત. ૩ ભમર. ૪ સુંદર, ૫ ઓષ્ઠ, ૬ દંડ. ૭ પાણી, ૮ બાજુબંધ, ૯ વીંટી. ૧૦ વીણા.
|૪||
Jain Education International
૧૭૪ For Private & Personal Use Only
www.jainelibrary.org