SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતરિ નંતિ મોનના , वाग्देवता स्तुतिरियं रुचिरा व्यधायि ||રૂષો જાત વિશ્વને વિમોટું અને નાના સમાપ્તા ૭૧ ભાષાતર ૧૬ સ્થૂલ અને સૂક્ષ્મ મોટું અને નાનું ચેતન અને જડ, જેણે આ રીતે વિશ્વને વિભાજિત કર્યું છે તે અમૃતાવા ને અમે સ્તવીએ છીએ. ૧૩ હે વાÈવતા જે તારું ધ્યાન, સ્તુતિ, જપ કે સ્મરણ કરે છે તેની વાણી નિશ્ચિતપણે અમ્મલિત બની જાય છે. ૧૪ જે ની છેતકમળ જે વી કાંતિ છે, શ્વેતક મળ ઉપર જે બિરાજમાન છે, જેના નેત્ર શ્વેતકમળ જેવા છે તે સરસ્વતી અમારું રક્ષણ કરો. ૧૫ હિમખંડ જેવી શ્રેત, શંખ, મચકં દ ફૂલ અને ચંદ્ર જેવી કાંતિવાળી અને ઋગ-ચજૂ અને સામ ત્રણેય વેદના ધામ સરખી તે સરસ્વતીને અમે સ્તવીએ છીએ. | ચંદ્ર જેવા શ્વેત કંદમાથી સમથિત, શ્વેત કમળ પર બિરાજમાન તારા સ્વરૂપનું જે મસ્તકમાં ધ્યાન કરે છે હે વાણી ! તેની વાચા અવિચ્છિન્ન પ્રવર્તે છે. ૧૭ સુવર્ણના બને લા આશ્ચર્યકારી અને ક આભૂષણો થી વિભૂષિત ચંદ્રમુખી તે વાણીની અધિદેવતા દેવીને વંદુ છું. ૧૮ જે અકપ્ય હોવા છતાં જે કપ્ય છે, અર્થાત્ જે પ્રાપ્ત કરી શકાય તેવું છે, જે કોઈથી પવિત્ર થઈ શકે તેવું નથી, પરંતુ સ્વયમેવ પાવન છે તે વિરદ્વસ્વરૂપવાળ સારસ્વત તેજ અમારું રક્ષણ કરો. ૧૯ જે અદષ્ટપૂર્વ (કયાંય જોવા ન મળે તેવું) છે તે વાજ્યોતિ સદા જય પામે છે, જે અન્ય સર્વ તેજ અને અંધકારને પરાભવ પમાડે છે. જગતના સંકોચ અને પ્રસારને કરતી તે વાદે વી પરમાત્માના જાણે બે રૂપને કહેતી ન હોય તેવી (દેવી) તમારું રક્ષણ કરો. ૨ ૧ આત્માને આત્માથી જ બતાવીને જે પોતે તેજથી ચમકતી નથી પણ તેજને ચમકાવે છે તે વામચ જયોતિની અમે સ્તુતિ કરીએ છીએ. વિદ્યા તત્ત્વને નાદ અને પદ રૂપ બનાવીને પુસ્તક અને અક્ષમાલારૂપે દેખાડે છે તે વાણી શ્રેયને માટે થાઓ. ૨ ૩ આ જીવનમાં વાણીના સાર આ બે જ છે. વકતૃત્વ અને કવિત્વ ! હે વાણી! એ તારા પ્રસાદથી જ મળે છે. ૨૪ અખિલ જગતના રંગમંડપમાં લલિત પદો વડે નાચતી અને સમગ્ર જગતને નચાવતી વાણી તમારું રક્ષણ કરો. ૨૫ જે અક્ષર આદિમાંથી પ્રવૃત્ત થાય છે અને જે સ્વયં અક્ષરાત્મક છે અને જે સર્વત્ર અપ્રતિહત છે તે સારસ્વત પ્રવાહની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૬ આકાશ ગંગાની (પ્રવાહની) સ્પર્ધા ન કરતો હોય તેમ જ સૂક્ષ્મ વિગેરે ચાર-ચાર પ્રવાહથી વહેતો મહાન સારસ્વત પ્રવાહ જે એક, અક્ષર અને અજ છે, જેનો નાશ થતો નથી, અને ઉત્પત્તિ પણ થતી નથી તે શબ્દબ્રહ્મના એકમાત્ર સર્વસ્વરૂપ વાગ જ્યોતિની હું ઉપાસના કરું છું. વાગ, વાણી, ગી:, ભાષા, ભારતી, ગૌ, સરસ્વતી, બ્રાહ્મી, વર્ણાત્મિકા અને પ્રણવમાતા તે દેવીને વંદન કરું છું. ૨ જેની સહાય વિના આ વિશ્વ સત્ હોવા છતાં અસત્ બની જાય છે, તે એક બિંદુથી વિશદ સારસ્વત જ્યોતિની અમે સ્તુતિ કરીએ છીએ. આ વિશ્વ જેનાથી વ્યાપ્ત છે, જેના વિના એ પ્રગટ જણાતું નથી, અને જે દેવીજ આ સર્વ (જગ) છે તે વાવીની પૂર્ણ ઉપાસના કરીએ છીએ. બધા અર્થો શબ્દના સહારા વિના નિરર્થક બની જાય છે, તે અર્થોને વ્યકત કરવામાં જે એકમાત્ર હેતુભૂત છે તે શબ્દની અધિદેવતાને અમે સ્તવીએ છીએ. જે ચમકે છે, કદી બુઝાતી નથી, સ્વયં પ્રકાશિત છે અને વિશ્વને પ્રકાશિત કરે છે, તે સારસ્વત જ્યોતિની સ્તવના કરીએ છીએ. દેદીપ્યમાન એવી જેને રાત્રી કે દિવસની અપેક્ષા નથી, તે વિલક્ષણ સારસ્વત જ્યોતિ અમારું રક્ષણ કરો. આદિમાં જે પરમબ્રહ્મના વિવર્તરૂપ હતી તે જગતના બોધરૂપ ભારતીને સતત સ્તવીએ છીએ. ચંદ્ર જેવી નિર્મલ કાંતિમાન, પરિપૂર્ણ આનંદને વહેવડાવનાર અને મોહરૂપ અંધકારના સમૂહમાં ચંદ્ર કલા જેવી સરસ્વતીને હું વંદુ છું. અમે તે (વા દેવી)ની સ્તવના કરીએ છીએ જેનો કૃપાલેશ પણ માનવ માટે કલ્પવેલડી જેવો છે અને તે કૈક (અપૂર્વ) વાગૂ મધુ કર્ણ પૂરથી આસ્વાદ્ય છે. ૧૦ જે લક્ષ્ય છે અને અલક્ષ્ય છે વાકયરહિત છે અને વાકયરૂપ છે ?ય અને અય છે તે સારસ્વત જ્યોતિને સ્તવીએ છીએ.૧૧ જેનાથી આ વિશ્વ જાણી શકાય છે અને પોતે જે દુર્લક્ષ્ય છે તેને જાણવા માટે તેજ સ્વરૂપ સારસ્વત જ્યોતિને સ્તવીએ છીએ. ૧૨ २० - ૬ २२ १६७ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy