________________
नौवा बुद्धि प्रदान करनेवाली, दसवॉ उत्तम वरदान देनेवाली ग्यारहवाँ चंद्रघंटा और बारहवाँ भुवनेश्वरी है।
इन बारह नामो को जो मनुष्य तीनो काल जपता है । उसे प्रसन्न ऐसी परमेश्वरी सर्वसिद्धि प्रदान कर।
हे सरस्वती! हे महाभाग्यशाली! हे वरदान प्रदान करनेवाली, हे कामरुपिणी, ब्रह्मस्वरूपा सरस्वती जीभ के अग्रभाग (नोक) उपर हमेशा निवास करो।
॥७॥
कुचंदनार्चितालके ! सितोष्णवारणाधरे, सचर्चराननेवरे ! निशुंभ शुंभमादके! प्रसीद चण्डिके ! अजे समस्तदोष धातिके, शुभा मतिप्रदे चले नमोऽस्तु ते महेश्वरि ! त्वमेव विश्वधारिणी! त्वमेव विश्वकारिणी, त्वमेव सर्वहारिणी न गम्यसे जीतात्मभिः। दिवौकसां हिते रता करोषि दैत्यनाशनं, शताक्षि ! रक्तदन्तिके ! नमोऽस्तु ते महेश्वरि! पठन्ति ये समाहिता इमं स्तवं सदा नरा:, अनन्यभक्ति संयुता अहर्मुखेनुवासरम् । भवन्ति ते तु पण्डिता: सुपुत्र-धान्य-संयुताः, कलत्रभूतिसंयुता: व्रजन्ति चामृतं सुखम्
। संपूर्णम्।
॥८॥
समाप्तम्।
७० ॥श्री सरस्वती स्तोत्रम्॥
॥९॥
७०
ભાષાન્તર
॥१॥
॥२॥
॥३॥
नमोऽस्तु ते सरस्वति ! त्रिशूलचक्रधारिणि, सितांबरावृते शुभे मृगेन्द्रपीठसंस्तुते। सुवर्णबंधुराधरे सुझल्लरीशिरोरुहे, सुवर्ण-पुष्पभूषिते नमोऽस्तु ते महेश्वरि ! पितामहादिभिर्नुते ! स्वकान्तिलुप्तचन्द्रभे! सरत्नमालयावृते ! भवाब्धिकष्टहारिणि! तमालहस्तमण्डिते! तमालभाल शोभिते! गिरामगोचरे इले! नमोऽस्तु ते महेश्वरि ! स्वभक्तवत्सलेऽनधे ! सदाऽपवर्ग भोगदे ! दरिद्र-दुःख हारिणि त्रिलोकशङ्करीश्वरि । भवानी भीमअम्बिके ! प्रचण्डतेज उज्ज्वले ! भुकलापमण्डिते! नमोऽस्तु ते महेश्वरि ! प्रपन्नभीतिनाशिके ! प्रसूनमाल्यकन्धरे, धियस्तमोविदारिके ! विशुद्ध बुद्धिकारिके। सुरार्चिताघ्रिपङ्कजे प्रचण्डविक्रमे क्षरे, विशालपद्मलोचने ! नमोऽस्तु ते महेश्वरि ! हतस्त्वया सदैत्यधूम्रलोचनो यदा रणे, तदा प्रसूनवृष्ट्य स्त्रिविष्टपे सुरैः कृताः । निरीक्ष्य तत्र ते प्रभामलजत प्रभाकर, स्त्वयेदृशाकरे ध्रुवे नमोस्तु ते महेश्वरि ! ननाद केसरी यदा चचाल मेदिनी तदा, जगाम दैत्यनायकः स्वसेनया द्रुतं भिया । सकोप-कंपदृच्छदे ! सचण्डमुण्डघातिके । मृगेन्द्रनादनादिते ! नमोऽस्तु ते महेश्वरि !
હે ત્રિશુલ-ચક્રને ધારણ કરનારી સરસ્વતી દેવી ! તને નમસ્કાર થાઓ, શ્વેતવસ્ત્રોને પરિધાન કરેલી, શુભસ્વરૂપા, સિંહ પીઠ ઉપર પરિચય કરાયેલી ! રૂપાળા મનોહર અધરવાળી ! સુંદર ગુંથેલા કેશવાળી, સુવર્ણ પુષ્પથી શોભતી હે મહેશ્વરી ! તને નમસ્કાર થાઓ.
१. હે પિતામહ વિગેરેથી સ્તુતિ કરાયેલી! સ્વ કાંતિથી ચંદ્રની. કાંતિ લુપ્ત કરેલી ! રત્નોની માળા પહેરેલી ! ભવસમુદ્રના કષ્ટ ને હરણ કરનારી! તલવારવાળા હાથથી શોભા પામેલી ! તિલકવાળા કપાળથી સુંદર બનેલી ! પંડિતોને અગોચર એવી હે વાણી स्परुपा! हे महेश्वरी ! तने नमस्कार थामओ.
२. પોતાના ભકત ઉપર વાત્સલ્યવાળી ! પુન્યશાલિની ! હંમેશા મોક્ષ અને ભોગને આપનારી ! દરિદ્રતા-દુઃખને હરનારી ! ત્રણેય લોકની પાર્વતી ! સ્વામિની! ભયંકર દુર્ગા અને અંબિકા સ્વરૂપી ! પ્રચંડ તેજથી ઉજ્જવલ! ભુજાસમૂહથી મંડિત ! હે મહેશ્વરી! તને નમસ્કાર થાઓ.
3. પ્રાપ્ત ભયનો નાશ કરનારી !કુલમાળાની ડોકવાળી ! બુદ્ધિના અંધકારનું વિદારણ કરનારી ! વિશુદ્ધ બુદ્ધિને કરનારી ! દેવતાઓથી પૂજાયેલા ચરણ પંકજવાળી ! પ્રચંડ પરાક્રમી ! પરમેશ્વરી ! વિશાલ કમલના જેવા નેત્રવાળી ! હે મહેશ્વરી ! તને નમસ્કાર થાઓ.
જ્યારે યુદ્ધમાં દેત્ય સહિત શુંભાસુરને તમે હણ્યો ત્યારે સ્વર્ગના દેવો વડે પુષ્પ માળાની વૃષ્ટિ કરાઈ. ત્યાં તારા તેજને જોઈને સૂર્ય
॥४॥
॥५॥
॥६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org