SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ हे माता ! सम्यक् नमन करनेवाले देवसमूह का मुकुट मणियों के प्रकाशरूपी झरने से भूषित, अत्यंत बढी हुई कान्ति से कमल को भी तिरस्कृत करनेवाला तुम्हारा चरणयुगल लोकमें मेरे दासानुदास समान हृदय में नृत्य करे, ऐसा तभी सत्य हो सकता है यदि इस लोक में तुम्हारी दया हो। हे भारती माता। मुझे सभा में मधुरवाणीवाला पंडित बनाओ। ५ संपूर्ण : ६६ श्रीशारदाम्बास्तोत्रम् । वाचाद्वतमोचामदया चारुविपक्षी ध्वानानुगनानाविध-गानात्मिकयाम्बा । अङ्गीकृतभृङ्गीकुलसङ्गीतकभङ्गी, भूयानिरपाया विधिजाया बढ़ने में जम्भाहितसम्भावित रम्भादिशुभाङ्गीगर्वावलिनिर्वापकसर्वाधिकरूपा। तारारुचिधारामदचोरामलहारा, भाषामययोषा मतितोषाय भवेन्मे वैमानिकरामाकचहेमाभरणश्रीधारापरिनीराजनराराजितपादा | द्योत्तमविद्योत्करविद्योतकरी मा मव्यादतिभव्याकृतिरव्याजकृपाम्बा - स्वीयामलकायांशुनिकायातिसितिम्रा, क्षीराम्बुधिहारानिव दूराद्विकिरन्ती । राकाभवको काहितनीकाशमुखी मे दद्यादनवद्यामिह विद्यावलिमम्बा स्मिताभिमृतचन्द्रिका श्रितावने वितन्द्रिका परास्तनागवेणिका करात्तचारुवीणिका । जितासिताब्जलोचना कृतानताघमोचना मुदारतु धातृसुन्दरी मदाननाब्जवम्भरी सम्पूर्णम् । Jain Education International -- 11811 ॥२॥ 11311 11811 11411 99 ભાષાન્તર સુંદરવીણાના ધ્વનિને અનુસરતી અનેક પ્રકારના ગીત (गायन) स्व३प पाशी थी (पोताना) संगीतना प्रकारथी ભમરીઓના સમૂહને ગીણ કરેલ, ભક્તોના રોગ અને મૃત્યુને હરનારી, બ્રહ્માની પત્ની (શારદા) માતા મારા મુખમાં સ્થિર थाओ. ૧ ઇન્દ્રથી સમ્માનિત રંભા વિગેરે સુંદરીઓના ગર્વની પરંપરાને બુઝવી નાખનારા સર્વથી અધિક રૂપ સૌંદર્ચવાળી, તારાઓના પ્રકાશની ધારાના મદને હરી લેનાર ઉજજવળ હારવાળી ! ભાષા સ્વરૂપા દેવી મારી બુદ્ધિના સુખમાટે થાઓ. વૈમાનિક દેવોની સ્ત્રીઓના માથાના વાળમાં રહેલ સોનાના આભૂષણોના શોભાધારાની આરતીથી અત્યંત શોભાયમાન ચરણવાળી, મનોહર અને શ્રેષ્ઠ વિદ્યાઓના સમૂહન प्रकाशकरनारी, अतिलप्य आडारपानी, शीघ्र ( तुरंत ) कृपा કરનારી માતા મારી રક્ષા કરે. 3 પોતાના નિર્મળશરીરના કિરણોના સમૂહની અતિશય સફેદાઈથી ક્ષીરસમુદ્રોના સમૂહને જાણે દૂરથી જ ફેલાવનારી, ચક્રવાકથી આદર પામેલા પૂર્ણચંદ્ર સમાન મુખવાળી, માતા મને આ લોકમાં દોષ રહિત વિદ્યા સમૂહને આપે. ४ હાસ્યથી ચંદ્રિકાને પરાભવ કરનારી, આશ્રિતજનોના રક્ષણ मां भगृत, ચોટલાથી નાગને પરાસ્ત કરનારી, હાથમાં ધારણ કરેલી સુંદર વીણાવાળી, નયનોથી નીલકમળને જીતનારી, ભક્તોના પાપને હરનારી, બ્રહ્માની સ્ત્રી શારદા હર્ષથી મારા મુખ કમળમાં ભમરી બને. प १५८ For Private & Personal Use Only : सम्पूर्ण ६६ अनुवाद सुन्दर वीणा की ध्वनि का अनुसरण करती हुई, विविध गीत (गान) स्वरूप वाणी से (अपने) संगीत के प्रकार से भ्रमरियो के समूह को गौण करनेवाली भक्तो के रोग और मृत्युको दूर करनेवाली ब्रह्माकी पत्नी शारदा माता मेरे मुख में स्थिर हो। १ इन्द्र द्वारा सम्मानित रंभा आदि सुन्दरियों के गर्व की परम्परा को 'बुझा डालनेवाली, सर्वाधिक रूप सौंदर्यमयी, तारागण के प्रकाश की धारा के मद को हरनेवाली, उज्ज्वल हारवाली! भाषास्वरूपादेवी मेरी बुद्धि के सुख के लिए हो । www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy