SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ ૬૨ ભાષાતર अनुवाद हे भारती ! हे माता ! बालीश (अज्ञानता से परिपूर्ण) कथन करने वाले पुत्र पर प्रसन्न हो। हे केवलस्वरूपा असत् और सत् ऐसा यह (विलसण तत्त्व) तुझमें भ्रम से- भ्रमण से शोभित है क्योकि क्षर और अक्षर से पर ऐसा यह (तत्त्व) है जो तु ही ध्रुव पद है। जैसे पानी की तरंग में बुलबुलें (होते है) ऐसे ही तुझमें ईश्वर और जीवो के दर्शन (होते है।) तीनो लोकों का स्वामी ओंकार के लिए त ही उसका संपूर्ण कल्याण (मंगल) है। जो तेजस्वी आधी मात्रा में है वह भी क्रिया के विकारो से रहित है। हे तीन सत्प्रयोगो को सिद्ध करनेवाली ! अच्छे भोगविलास और मुक्ति देनेवाली ! तेरा स्वर-अक्षर के कारण का तेरा स्तवन स्वयं किसने बनाया होगा। हे प्रकाशक की भी प्रकाशक ! श्रुति और श्रुत इत्यादि धारण करनेवाली ! तु ही सभी का कारण और सभी को धारण करनेवाली है भारती ! है भारी भाता ! जालिश (अज्ञानपूण) વાકયવાળા પુત્ર ઉપર પ્રસન્ન થા. તે કેવળસ્વરૂપા ! અસત્ અને સત્ એવું આ (વિલક્ષણ તત્ત્વ) તારામાં ભમથી - ભ્રમણથી શોભે છે. કારણ કે ક્ષર અને અક્ષરથી પર એવું જે (તત્ત્વ) છે તે તું જ ધ્રુવ પદ છે. જે મ પાણીમાં તરંગ એ પરપોટા (થાય છે, તેમ तारामांश्वर सने पोर्नुर्शन (थाय छे). १-२. ત્રણે ભુવનોના સ્વામી ઓંકારને માટે તું જ એનું સંપૂર્ણ કલ્યાણ (મંગલ) છે. જે તેજસ્વી અર્ધમાત્રા છે તે પણ ક્રિયાના વિકારોથી રહિત છે. 3. હે ત્રણ સપ્રયોગોની સિદ્ધ કરનારી ! સારા ભોગવિલાસ અને મકિત આપનારી! તારું સ્વર-અક્ષરના કારણનું તારું સ્તવન કોણે સ્વયં બનાવ્યું હશે ? હે પ્રકાશકની પણ પ્રકાશક: શ્રુતિ અને શ્રત વગેરેને ધારણ કરનારી ! તું જ સર્વનું કારણ અને સર્વને ધારણ કરનાર છે. ૫. જેથી અત્યન્ત દઢ ભકતો દ્વારા ભાવિત થયેલું તારું તે જ ધામ વિદ્વાનો દ્વારા સર્વથા પરમ વરદાનરૂપે જોવાય છે. ૬. હે માતા ! અહીં અથવા અન્યત્ર જે સ્થિર અને ચર (ફરનારા) ગોચરો છે તે તારો જ સમુદાય છે આ વિષે આગમ પ્રમાણ છે.૭ हे सरस्वती ! हे ध्यान धरनारी ! हे अत्यंत वेगवती ! हे બદ્રિને ચેતનવંતી કરનારી! હે પોતાના ભકતના હૃદયમાં स्थानभूत ! प्रसन्न थामओ. ८. આ પ્રમાણે સ્તવાયેલી (સ્તુત) સત્યના સરોવરરૂપ તે પરમેશ્વર વાણી પ્રસન્ન થયા, અને પોતાના સ્વરૂપને દર્શાવીને (દર્શન આપીને) 5थु:- हुं प्रसन्न थछु, छरित वरहान भाग e. પરબ્રહ્મના ગાયન (સ્તવન)માં મિત્ર સહિત મારી સહાય. કરો અને ઉત્તમ સ્વર વગેરે આપો” એમ (કર્તાએ) સરસ્વતીની ચાચના કરી. १०. सरस्वतीमे ऽयु. = मा 25ती (स्त नपाणी) વાણીવાળું તમારા બંનેનું સ્તોત્ર દિવ્યનાદ, રહસ્યના આનંદવાળું અને બુદ્ધિની જડતાવિગેરેને હરનારું થાય. ११. -: संपूर्ण : जिससे अत्यंत दृढभक्तो द्वारा पुजा गया तेरा वही धाम विद्वानों द्वारा हमेशा प्रथम वरदानरुपी देखा जाता है। हे माता ! यहाँ अथवा कहीं ओर जो स्थिर, और चर (भ्रमणशील) गोचर है वह तेरा ही समुदाय है इस विषय में आगम गवाह है। हे सरस्वती ! हे ध्यानमग्न रहनेवाली, हे अत्यंत गीतशील, हे बुद्धि को चेतनवती करनेवाली ! हे अपने भक्तो के हृदय में स्थापित प्रसन्न रहो। इस प्रकार से स्तवन (स्तुत) की हई सत्य के सरोवररूपी वह परमेश्वर वाणी प्रसन्न होती है, और अपने स्वरूप में प्रगटित (दर्शन देना) होकर कहा - मैं प्रसन्न हुई हुँ, इच्छित वरदान मॉग। ५. __“परमब्रह्मा के गीत में (स्तवन) मित्र सहित मेरी सहायता करो और उत्तम स्वर वगेरह प्रदान करो" ऐसी (याचकने) सरस्वती की रचना की। सरस्वती ने कहा - यह कहलाती (स्खलनवाली) वाणीवाला तुम्हारा दोनो का स्तोत्र दिव्यनाद, रहस्य के आनंदवाला और बुद्धि की जडता वगेरह को पराजित करता है। ११. । सम्पूर्णम्। १०. १५३ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy