SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ६१ श्री सरस्वतीस्तोत्र (વાસુદેવાનં સરસ્વત) શત. ભાષાન્તર ।। हृद्वक्षःस्थितविद्रुमाधिकमदात्रीशस्य या स्फूर्तिदा मालापुस्तकपद्मभृच्च वरदा या सर्वभाषास्पदा॥ या शसस्फटिकर्तनाथविशदा सा शारदा सर्वदा प्रीता तिष्ठतु मन्मुखे सुवरदा वाग्जाड्यदा सर्वदा T यस्यास्त्रीणि गुहागतानि हि पदान्येकं त्वनेकेडितं स्तोतुं तां निगमेडितां बुधकुलं जातं त्वलं वीडितम् ।। ब्रह्माद्या अपि देवता न हि विदर्यस्याः परं क्रीडितं प्रारब्धाऽत्र नुतिर्मयैव रुरुणा "शार्दूलविक्रीडितम्" જે (પોતાના) મનોહર વક્ષ:સ્થળ(છાતી) પર ધારણ કરેલ વિદ્રુમમણિ (લાલ પરવાળા) ના અધિક મદથી, ત્રિદેવને સ્કૂર્તિ આપનારી, માળા, પુસ્તક અને કમળ ધારણ કરનારી, વરદાના આપનારી અને જે સઘળી ભાષાઓના આધારરૂપ છે, જે શંખ, સ્ફટિક અને ચંદ્ર સમાન ઉજજવળ છે તે સઘળું આપનારી, પ્રસન્ન થયેલી, શરદ ઋતુ સમાન નિર્મળ, સુંદર મનવાંછિત (વર) આપનારી, અજ્ઞાનતા દૂર કરનારી, વાણી (દેવી) મારામુખમાં સદાય નિવાસ કરે. જે ના ત્રણ પદો ગુફામાં (શરીરના આંતિરક વિવર સ્થાનોમાં) છુપાયેલા છે અને એક પદ અનેક લોકો વડે પૂજાયેલું છે; અને વેદો વડે પૂજિત એવી તેનું સ્તવન કરવામાં પંડિતોનો સમૂહ પણ ખૂબ જ લજિજત થાય છે; જેની પરમ લીલાને બ્રહ્મા આદિ દેવો પણ જાણી શકતા નથી. એ વિષયમાં (તારી સ્તુતિના વિષયમાં) જેમ મૃગલા દ્વારા સિંહનું પરાક્રમ કરવાની ચેષ્ટા કરવામાં આવે એમ મારા દ્વારા તારી સ્તુતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૨ હે સર્વની હૃદયગુફામાં નિવાસ કરનારી ! હે અપરાજિતા ! હે પૂજિત ! તારી કટાક્ષષ્ટિ મારા પર પડે. હે વાણીની અધીશ્વરી ! હે અતિઉત્તમ દેવી ! તારા વિના કોઈ જ વ્યવહાર (શકયો નથી. //રા अयि सर्वगुहास्थितेऽजिते मयि तेऽपाङ्गदृगस्तु पूजिते॥ त्वहते नहि वागधीश्वरि व्यवहारोऽपि परावरेश्वरि ! |રા समयोचितवाक्प्रदे मुदे विदुषां संसदि वादिवाददे। मयि मातरशेषधारणा दयितेऽजस्य सदाऽस्तु तारणा यद्धस्ते कमलं च तत्र कमलालीलाविहारी हरिस्तस्याः सन्निकटेऽस्य नाभिकमले स्याल्लोकमूले विधिः । भेदाभेदभिदोऽसुखेषु च विधेर्ये स्वप्रमाणा नृणां तेभ्यो यज्ञविधिस्ततोऽमरगणा जीवंति सा पातु वाक् IIધા नमो नमस्तेऽस्तु महासरस्वति ! प्रसीद मातर्जगतो महत्स्वपि ।। परेशि वाग्वादिनि देवि भास्वति प्रकाशिके तेऽस्तु नमो यशस्विनि॥६॥ त्रिषष्टिवर्णाऽऽशुगयुक्परा या भूत्याऽथ पश्यंत्यभिधाऽथ मध्या॥ स्थानप्रयत्नादिवशान्मुखे च या वैखरीति प्रणमामि तां गाम् ।।७।। હે સમયોચિત વાણી આપવાવાળી ! હે આનંદરૂપા ! હે વિદ્વાનોની સભામાં પ્રતિસ્પર્ધીના વાદને ખંડન કરનારી ! હે બ્રહ્માની પ્રિયા ! હે માતા ! મારામાં રહેલી બધી જ ધારણા સદેવ તારણ કરનારી થાય. જેના હાથમાં કમળ છે તેમાં લક્ષ્મીની લીલા સાથે વિહાર કરનારવિષ્ણુ છે. તેની (દેવીની) પાસે એના (વિષ્ણુના) લોકના (કારણરૂપ) મૂળરૂપ નાભિકમળમાં બ્રહ્મા (ઉત્પન્ન) થાય છે. ભેદ અને અભેદનો વિભાગ કરનાર બ્રહ્માના સુખને વિશે જ સ્વયંપ્રમાણો (વેદો) છે. લોકોના તે (વેદોને) માટે યજ્ઞવિધિ હોય છે. તેનાથી (ચજ્ઞવિધિથી) દેવસમૂહો જીવે છે. તે વાણી રક્ષણ કરો. હે મહાસરસ્વતી ! હે જગતની માતા ! હે તેજસ્વી ! પ્રસન્ન થા. તને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. હે પરમેશ્વરી ! વાગ્વાદિની; દેદીપ્યમાન ! ચશસ્વી ! પ્રકાશક ! દેવી ! તને નમસ્કાર થાઓ. જે ત્રેસઠ વર્ણરૂપ વાયુયુકત પરાવાણી, પછી પશ્યતી, અને ત્યારબાદ મધ્યમાં થઈને મુખમાં (ઉચ્ચારના) સ્થાન અને પ્રયત્નો વગેરેના વશથી જે વૈખરી એમ (સ્વરૂપ ધારણ કરે છે, તે વાણીને (હું) નમું છું. त्वं ब्रह्मयो निरपरा सरस्वति परावरा।। साक्षात्स्वभक्तहृत्संस्थेप्रसीद मतिचेतने Tટા सरस्वतिस्तुतिमिमां वासुदेवसरस्वती। चक्रे यमनुजग्राह नरसिंहसरस्वती આશા સંપૂofમ્ | १५१ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy