SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ । श्री सिद्धसरस्वती स्तोत्रम् । so ભાષાન્તર સૌંદર્ય અને માધુર્યના અમૃતસાગરમાં ખીલેલા પદ્મના આસન પર બિરાજમાન, ચંચળ વીણાના કલનાદથી મુગ્ધ, પ્રસરતી સુગંધવાળી શુદ્ધદેવીને હું અંતરમાં ધારણ કરું છું. ૧. જેનું વેદો, સ્મૃતિઓ અને તેના પદો રૂપી પદ્મની સુગંધ અને કાન્તિયુકત અપાર ઈષ્ટ વાડ્મય ખૂણેખૂણામાં ફેલાઈ ગયું છે તે સર્વથા શ્વેત (ઉજજવલ) માતા (સરસ્વતી)નો અમે આશ્રય લઈએ છીયે. ૨. વેળા વીતિ ગયા છતાં સૂરજથી ભયભીત ન થનાર તે તીણ કૌશિક (ઘુવડ, વિશ્વામિત્ર ઋષિ)ની હું પ્રશંસા કરું છું. સાવિત્રી અને સારસ્વત (ગાયત્રી અને શરદા) ના ધામને જોનાર તે પ્રશસ્ત તપથી બ્રાહ્મણ બનેલા વિશ્વામિત્રનો હું આદર કરૂં છું. ૩. સિદ્ધોએ જેની પાસે વિદ્યાની પ્રાર્થના કરી છે એવી, ઉત્તમ શરતત્કાલીન કમળ સમાન નેત્રવાળી, મનોહર શરત્કાલીન કમલવડે જેને પવન નખાય છે. એવી શ્રી શારદા ને હું ભજું છું. सौन्दर्य - माधुर्य - सुधासमुद्र - विनिद्र - पद्मासन - सन्निविष्टाम् । चञ्चद-विपञ्चीकल-नादमुग्धां शुद्धां दधेऽन्तर्विसरत्सुगन्धाम्।।१॥ श्रुतिःस्मृतिस्तत्पद-पद्मगन्धि-प्रभामयं वाङ्मयमस्तपारम् । यत्कोण-कोणाभिनिविष्टमिष्टं तामम्बिकां सर्वसितां श्रिता: स्मः॥२॥ न कान्दिशीकं रवितोऽतिवेलं तं कौशिकं संस्पृहये निशातम् । सावित्र-सारस्वतधामपश्यं शस्यं तपोब्राह्मणमाद्रिये तम् ॥३॥ श्रीशारदां प्रार्थित-सिद्धविद्यां श्रीशारदाम्भोज-सगोत्रनेत्राम्। श्रीशारदाम्भोज-निवीज्यमानां श्रीशारदाङ्कानुजनि भजामि ॥४॥ चक्राङ्ग-राजाञ्चित-पादपद्मां पद्मालयाऽभ्यर्थित-सुस्मितश्री:। स्मितश्रिया वर्षित-सर्वकामा वामा विधे: पूरयतां प्रियं नः ॥५॥ बाहो रमाया: किल कौशिकोऽसौ हंसो भवत्याः प्रथितो विविक्तः। जगद्-विधातुर्महिषि त्वमस्मान् विधेहि सभ्यान्नहि मातरिभ्यान्॥६॥ स्वच्छव्रत: स्वच्छचरित्रचुञ्चुः स्वच्छान्तर: स्वच्छ-समस्त-वृत्तिः । स्वच्छं भवत्याः प्रपदं प्रपन्नः स्वच्छे त्वयि ब्रह्मणि जातु यातु॥७॥ રવીન્દ્ર-દ્વિ-શનિ-ર-ઢી સિંહાસનં સત્તત-વાઈ-નYI विदीपयन्मातृकधाम याम: कारुण्य-पूर्णामृत-वारिवाहम् ॥८॥ शुभां शुभ्र-सरोज-मुग्धवदनां शुभ्राम्बरालकृतां, शुभ्राङ्गी शुभ-शुभ्रहास्यविशदां शुभ्रस्त्रगाशोभिनीम् । शुभ्रोद्दाम-ललाम-धाममहिमां शुभ्रान्तरङ्गागतां, शुभ्राभां भयहारि-भाव-भरितां श्रीभारती भावये, III मुक्तालङ्कृत-कुन्तलान्तसरणिं रत्नालिहारावलिं વા-ન્તિી-વનગ્ન-નવનવાં વાયુનીયાત્રિમ્ लीला-चञ्चल-लोचनाञ्चल-चलल्लोकेश-लोलालकां कल्यामाकलयेऽतिवेलमतुलां वित्कल्पवल्लीकलाम् ॥१०॥ प्रयतो धारयेद् यस्तु सारस्वतमियं स्तवम् । सारस्वतं तस्य महः प्रत्यक्षमचिराद् भवेत् वाग्बीजसम्पुटं स्तोत्रं जगन्मातुः प्रसादजम् । शिवालये जपन् मर्त्यः प्राप्नुयाद् बुद्धिवैभवम् રા सूर्यग्रहे प्रजपित: स्तव: सिद्धिकरः परः । वाराणस्यां पुण्यतीर्थे सद्यो वाञ्छितदायकः રૂા. पादाम्भोजे सरस्वत्या: शङ्कराचार्यभिक्षुणा । काशीपीठाधिपतिना गुम्फिता सक समर्पिता I૬૪ો. રાજહંસથી પ્રશંસિત થયેલ પાદપદ્મવાળી, લક્ષ્મી દ્વારા ઈચ્છાયેલ સુંદર સ્મિતની શોભાવાળી, સ્મિતની લક્ષ્મીથી વરસાવેલી સર્વ ઈચ્છાવાળી, બ્રહ્માની પત્ની (સરસ્વતી) અમારા પ્રિયની પૂર્તિ કરો. લક્ષ્મીનું વાહન ખરેખર ઘુવડ છે. અને આપનું વાહન હંસ છે એ ભેદ પ્રખ્યાત છે. હે જગત રચનારની (બ્રહ્માની) પટરાણી ! હે માતા ! તું અમને સભ્ય બનાવ, ધનિક નહીં. ઉત્તમ વતવાળો, નિર્મળ ચારિત્રવાળાઓમાં પ્રસિદ્ધ, અંતરથી ઉજજવળ, વ્યવહારોમાં સ્વચ્છ, તારું ઉત્તમ શરણ પ્રાપ્ત કરેલો, કયારેક સ્વચ્છ એવા તારા બ્રહ્મસ્વરૂપમાં પહોંચે. ૭. સૂર્ય, ચંદ્ર અને અગ્નિની દીપ્તિની શ્રેણીઓથી પ્રદીપ્ત, સિંહાસન જેમાં છે એવા, જેમાં સદાય વાઘગાન હોય છે કરુણા (પ્રેમ)ના અમૃતથી ભરેલ વાદળસમાન શોભાયમાન માતાના મંદિરે અમે જઈએ છીએ. શ્વેત કમળસમાન, મુગ્ધ મુખવાળી, ઉજજવળ વસ્ત્રોથી શોભા પામેલી, મનોહર અંગોવાળી, કલ્યાણકારક અને શ્વેત હાસ્યથી ચમકતી, જેતપુષ્પોની માળાથી શોભતી ઉજજવળ અને અત્યંત સુંદરનિવાસની શોભાવાળી, નિર્મળ અંતઃ કરણવાળાઓ. પાસે આવેલી, ભયને દૂર કરનારા ભાવથી ભરેલી ઉજજવળા કાંતિવાળી, દેદીપ્યમાન શ્રી ભારતી (દેવી)ને હું ભજું છું. ૯. મોતીઓથી શોભા પામેલી, વાળની લટોવાળી, રત્નોની | HTAT ૬૪૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy