SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પs ભાષાન્તર नवग्रहोका मंडल, मानोकी मोतीकी मालारुप बन गया है, वह सरस्वती हम पर सुकृपा करे। अंधकार को दूर करनेवाले अगोचर विषयक जो ज्योति वह जिह्वा द्वारा दुर्लभ (अप्राप्य) ऐसा मधु (अमृत)का प्रवाह है। रोमांच से पर (उत्कृष्ट) ऐसा सरस्वती संबंधी किसी विलक्षण, ईच्छित पदार्थदायक परम रहस्य के शरणमे मैं जाता हूँ। ४ जो कुंदका पुष्प, चन्द्र, बर्फ एवं हार सदृश श्वेत है, जिसने श्वेतवस्त्र धारण किया है, जिसके हस्त उत्तम वीणारूपी दण्ड से सुशोभित है, जो श्वेत कमलके आसनपर बिराजमान है, जो ब्रह्माविष्णु-महेशादि देवोसे सदा वंदनीय है, वो सभी प्रकारका अज्ञान हरण करनेवाली सरस्वती देवी मेरा रक्षण करो। હે માતા ! હાલતા ચાલતા અને સ્થિરજીવોને આધારરૂપ, સુખને આપનારા તારા ચરણનું અમે શરણ લઈએ છીએ. કરૂણાથી કોમળ કટાક્ષદષ્ટિઓ વડે મને કૃતાર્થોમાં સાર્થવાહ (મુખ્ય ધનિક) તું બનાવ. દિશાઓમાં એકત્રિત થતી અંગરૂપી વેલની કાંતિથી જ ક્ષીરસમુદ્રને જેણે દાસ બનાવ્યો છે તેવી, મંદ સ્મિતો વડે શરદઋતુના ચંદ્રની કાંતિને તિરસ્કાર કરેલી, હે કમળના આસના ઉપર રહેલી સુંદરી ! તને હું નમસ્કાર કરું છું. બૃહસ્પતિની ઈર્ષ્યાથી સારભૂત વચનોને પ્રાપ્ત કરવા માટે નવગ્રહોનું મંડળ જાણે જેની મોતીની માળારૂપે બની ગયું છે. તે સરસ્વતી તમારું સુકૃપા કરનારી થાઓ. 3 અંધકારને દૂર કરનાર અલોચન વિષયક્ર જે જયોતિ તે, જીભથી દુર્લભ (અપ્રાપ્ય) એવો મધ (અમૃત) નો પ્રવાહ. અને રોમાંચથી પર (ઉત્કૃષ્ટ) એવા સરસ્વતી સંબંધી કોઈ વિલક્ષણ, ઈચ્છિત વસ્તુ આપનાર પરમ રહસ્યના શરણે હું જાઉં છું. ૪ જે કંદ (એક પ્રકારનો મોગરો)ના પુષ્પ ચંદ્ર બરફ અને હાર સમાન શ્વેત છે, જેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, જેના હસ્ત ઉત્તમ વીણારૂપી દંડથી સુશોભિત છે, જે શ્વેત કમળના આસન ઉપર વિરાજમાન છે, જે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વિગેરે દેવો વડે હંમેશાં વંદન કરાયેલી છે, તે સર્વ પ્રકારના અજ્ઞાનનું હરણ કરનારી સરસ્વતી દેવી મારું રક્ષણ કરો. । सम्पूर्णम्। ५७ श्री सरस्वती स्तोत्रम् -संपूर्ण: ५६ अनुवाद या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥१॥ आशासुराशी भवदङ्गवल्ली भासैव दासीकृत दुग्ध सिन्धुम्। मन्दस्मितैर्निन्दित शारदेन्दुं वन्देऽरविन्दासन सुन्दरि ! त्वम् ॥२।। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे। सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् ॥३॥ सरस्वतीं च तां नौमि वागधिष्ठातृ देवताम् । देवत्वं प्रतिपद्यन्ते यदनुग्रहतो जना: ॥४॥ पातु नो निकषग्रावा मतिहेम्न: सरस्वती। प्राज्ञेतरपरिच्छेद वचसैव करोति या ॥५॥ शुक्लां ब्रह्मविचारसार परमा माद्यां जगद्व्यापिनीं, वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकाराऽपहाम्। हस्ते स्फाटिक मालिकां विदधतीं पद्मासने संस्थितां, वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् ॥६॥ वीणाधरे विपुलमङ्गलदान शीले भक्तार्तिनाशिनि विरञ्जिहरीशवन्द्ये। कीर्तिप्रदेऽखिलमनोरथदेमहार्हे विद्याप्रदायिनिसरस्वति ! नौमि नित्यम् ॥७॥ श्वेताब्जपूर्ण विमलासनं संस्थिते हे, श्वेताम्बरावृतमनोहरमञ्जगावे। हे माता ! चलते फिरते (हलन-चलन करतें) और स्थिर जीवोको आधाररूप एवं सुखदायक तेरे चरण का हम शरण लेते है। करुणासभर कोमल कटाक्ष द्रष्टियो द्वारा तु मुझे, कृतार्थो मे सार्थवाह (मुख्य धनिक) बना। दिशाओमें अकत्रित (इकठ्ठी) होती अंगरुप वल्लीकी कांति से ही क्षीरसमुद्रको जिसने दास बनाया है, वैसी मंद स्मित द्वारा शारदचंद्र की कांतिको तिरस्कृत करती हुई, हे कमलासनस्थित सुंदरी, तुझे मैं नमस्कार करता हूँ। बृहस्पतिकी इर्ष्यासे सारभूत वचनो को प्राप्त करने के लिये २ १४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy