SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ वीणा-पुस्तकमालाभिः स्तवीमि तां सरस्वतीम् त्वच्छिशुकरुणाकर्त्री शुद्धसन्मार्गपोषिणी । चिन्मयानन्दतादात्री स्तवीति तां सरस्वतीम् ऐंकारबीजमन्त्रेण नमः शब्दानि योजयेत् । लक्षजापात् भवेत् सिद्धिः स्तवीमि तां सरस्वतीम सरस्वत्याः प्रसादेन, कारितमिदमष्टकम् । यावच्चंद्रोदयं भूयात् कुलचन्द्रे तमोहरम् । सम्पूर्णम् । ૪૪ ભાષાન્તર ॥६॥ ॥७॥ ዘረዘ ॥९॥ સર્વ લોકો વડે (નિત્ય) સ્મરણ કરાતી, ઉત્તમ કવિઓ દ્વારા વંદન કરાતી, અને સુંદર શ્રેષ્ઠ યોગીઓ વડે ધ્યાન કરાતી (એવી) તે સરસ્વતીની હું સ્તવના કરું છું. જે શ્રૃત રૂપી સાગરમાં લીન થયેલી છે (જે) ભવરૂપી સમુદ્ર સૂકવી નાંખનારી છે. (જે) સર્વકાળે સર્વ વસ્તુઓને આપનારી છે તે સરસ્વતીનું હું સ્તવન કરું છું. ૨ પૂર્ણિમાના ચંદ્ર રસ(કિરણો)થી સિંચાયેલી, અમૃતના એકમાત્ર સ્વાદને આપનારી, અજ્ઞાનતા અને પાપને હરણ (દૂર) કરનારી તે સરસ્વતીનું હું સ્તવન કરું છું. 3 તમારી | કૃપા વિના જન સમૂહ, જડતાને, મોહના અંધકારને અને મૂઢતાને સારી રીતે પ્રાપ્ત કરે છે (એવી) તે સરસ્વતીનું હું સ્તવન કરું છું. Jain Education International જે (દેવી)ની કૃપાથી વિદ્વાન પણું - સુંદર મતિપણું બૃહસ્પતિપણાને અને નમ્રપણાને મેળવાય છે (એવી) તે સરસ્વતીનું હું સ્તવન કરું છું. ૫ કમળના મધ્યભાગમાં વીણા પુસ્તક અને માળાવડે, રાજહંસથી સેવા કરાયેલી (દેવી) શોભી રહી છે તે સરસ્વતીનું હું સ્તવન કરું છું. S તારા (ભક્તએવા) બાળકની ઉપર કરૂણા કરનારી, શુદ્ધ સન્માર્ગ (મોક્ષમાર્ગ)નું પોષણકરનારી અને જ્ઞાનના આનંદપણાને આપનારી તે સરસ્વતીનું હું સ્તવન કરું છું. ७ ઐકાર બીજમંત્રની સાથે નમઃ શબ્દ અંતે જોડવો (એ મંત્રના) એક લાખના જાપથી સિદ્ધિ પ્રાપ્તથાય (એવી) તે સરસ્વતીનું હું સ્તવન કરું છું. ८ કુલચંદ્ર(કર્તા)ને વિષે અજ્ઞાનરૂપી અંધકારને હરનારું સરસ્વતી (દેવી)ની કૃપાથી આ અષ્ટક બનાવાયું છે. જયાં સુધી ચંદ્રનો ઉદય થાય ત્યાં સુધી (આ અષ્ટક) રહો. સમ્પૂર્ણ ૪૪ अनुवाद मैं उस सरस्वती का स्तवन (स्तुति) करता हूँ, जिसका सब लोग (नित्य) स्मरण करते हैं, श्रेष्ठ कवि वन्दन करते हैं, और सुन्दर श्रेष्ठ योगी ध्यान करते है । १ जो श्रुतरूपी समुद्र में लीन है - भव रूपी समुद्र को 'सुखा देनेवाली है, सर्वकाल में सब वस्तुऐ देनेवाली है, मैं उस सरस्वती का स्तवन करता हूँ । २ पूर्णिमा के चन्द्ररस (किरणों) से सिंची हुई, अमृत का एकमात्र स्वाद देनेवाली, अज्ञानता और पाप को दूर करने वाली उस सरस्वती की मैं स्तुति करता हूँ । जिसकी कृपा के बिना जनसमूह, जड़ता, मोह के अंधकार और मूढता को अच्छी तरह प्राप्त करता है, उस सरस्वती की मैं स्तुति करता हूँ । ४ जिस देवी की कृपा से विद्वत्ता, सुबुद्धिमत्ता, बृहस्पतित्व और नम्रता एवं वक्तृत्वशक्ति सरलता से प्राप्त किये जाते है, उस सरस्वती की मैं स्तुति करता हूँ । कमल के मध्य भाग में, वीणा, पुस्तक और माला से, राजहंस द्वारा से बित, देवी शोभित हो रही है उस सरस्वती की मैं स्तुति करता हूँ । तुम्हारे (अपने भक्त) शिशु पर करुणा करनेवाली शुद्ध सन्मार्ग (मोक्ष मार्ग) का पोषण करनेवाली और ज्ञान का आनन्द (पता) देनेवाली उस सरस्वती की मैं स्तुति करता हूँ । ? 'ऐंकार बीजमंत्र के साथ नमः ' शब्द अन्त में जोड़ना (इस मंत्र के) एक लाख जाप से सिद्धि प्राप्त हो ऐसी उस सरस्वती की में स्तुति करता हूँ । ८ कुलचंद्र ( कर्त्ता) पर सरस्वती की कृपा से अज्ञानरूपी अंधकार को हरनेवाला यह अष्टक रचा गया है, सो (यह अष्टक) जब तक चन्द्र का उदय हो तब तक रहे। ९ । समाप्तम् । १०८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy