SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ જે દેવી જિનેશ્વર પરમાત્માના મુખરૂપી માનસ સરોવરમાં રાજહંસીની જેમ ક્રીડા કરે છે તે મારા મુખના એક ભાગમાં પણ વાસ કરે તો પણ ઘણું સારું છે. હે ભારતી દેવી ! જેઓના ઉપર તમે જલદી ખુશ થાઓ છો તેઓને પંડિતપણું, વકતાપણું તેમજ સર્વપ્રકારની નિપુણતા શું દૂર છે ? અર્થાત્ જરા યે દૂર નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલા મનુષ્યની જેમ, જડતાથી ત્યાં સુધી જ માણસ કલેશ પામે છે જયાં સુધી તમારી કૃપાના અંશરૂપ ચન્દનના સ્પર્શને તે મેળવતો નથી -- ચન્દનથી જેમ તાપ દૂર થાય તેમ તમારી કૃપાથી માણસની જડતા દૂર થાય છે. ૬ નખ કિરણથી ભિન્ન, રકત તમારા હાથમાં રહેલી ફાટકની માળાને દાડમના બીજની બુધિથી ખેંચતા એવા પોપટને જેણે રોકયો તે તમારું સ્મિત - (મન્ટહાસ્ય) અમારા (જ્ઞાનરૂપી) ઐશ્વર્ય भाटेथा. जो देवी जिनेश्वर परमात्मा के मुखरूपी मानसरोवर में राजहंसिनी की तरह क्रीडा करती है, वह मेरे मुख के एक भाग में भी वास करे तो भी बहुत अच्छा है। हे भारती देवी ! तुम जिनके ऊपर शीघ्र प्रसन्न होती हो उनके लिए विद्वत्ता, वक्तृत्व, एवं सब प्रकार की निपुणता क्या दूर है ? अर्थात् जरा भी दूर नहीं है। ग्रीष्म ऋतु की गर्मी से तपे हुए मनुष्य की भाँति, जड़ता से तभी तक मनुष्य क्लेश पाती है जब तक तुम्हारी कृपा के अंश रूपी चन्दन के स्पर्श को वह नहीं पाता। जैसे चन्दन से ताप दूर होता है, वैसे तुम्हारी कृपा से मनुष्य की जड़ता दूर होती है। नख की किरण से भिन्न सब तुम्हारे हाथ में रही हई स्फटिक की माला को दाडिम (अतार) के बीज की बुद्धि से (अनार के बीज समझकर) खींचते हुए तोते को जिसने रोका वह तुम्हारा स्मित (मुसकान) हमारे (ज्ञानरूपी) ऐश्वर्य के लिए हो। __ हे भारती सरस्वती देवी ! मेरा सान्निध्य कीजिये कीजिये । अर्थात् मेरे निकट आइ में और मुझे अतिशय पीडा देनेवाले जाड्यता को दूर कीजिये, दूर किजिये। आपके सान्निध्य से मेरे सारे कार्य अवश्य सिद्ध होंगे। હે ભારતી - સરસ્વતી દેવી ! મારૂં સાન્નિધ્ય કરો, કરો અર્થાત મારી પાસે આવી અને મને અત્યંત પીડનારી જડતાને હરણ કરો - હરણ કરો તમારા સાંનિધ્યથી મારા સર્વકાર્યો અવશ્ય સિધ્ધ थशे. શાસન સમ્રાટ, શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર પૂજય આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર પૂજય આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજીમ,શ્રીના ચરણ કમલમાં ભમર સમાન આ. શ્રી હેમચન્દ્રસૂરિ દ્વારા મુનિ જગચદ્રવિજયની વિનંતિથી ભકિત પૂર્વક સ્તરાયેલા શ્રી ગીઃ- સરસ્વતી દેવી હંમેશા આનદ માટે થાવ. संपूर्ण. शासन सम्राट श्री विजय नेमिसूरीश्वरजी महाराजश्री के पट्टधर पूज्य आचार्य श्री विजय अमृत सूरीश्वरजी महाराज श्री के पट्टधर पूज्य आचार्य श्री विजयदेव सूरीश्वरजी महारार श्री के चरण कमल के भ्रमर (समान) आचार्य श्री हेमचन्द्रसूरि के द्वारा, मुनि जगच्चन्द्रविजय की बिनति से भक्ति पूर्वक स्तुति की गयी ऐसी श्री गी: - सरस्वती देवी सर्वदा आनन्द के लिए हो। । सम्पूर्णम्। ४२ अनुवाद भक्ति के पुंज से भरे अन्तःकरणवाला तथा जिसने दो करकमल जोडे हैं और सिर झुकाया है, सो मैं, बुद्धि देनेवाली हे श्रुतदेवी ! तुम्हारे दो चरण कमलों में स्तुति (नमन) करता हूँ। १ स्फटिक की माला, वीणा तथा पुस्तक को जो अपने हाथों में धारण करती है, सो हंस के आसनवाली भगवती देवी मुझे वरदान ४3 आचार्य मुक्तिप्रभसरिविरचिता श्री शारदाद्वात्रिशिका स्रग्विणीवृत्तम् दे। चित्तचिन्तापचित्येकचिन्तामणिम्, बुद्धिममानसाम्भोरुहा हर्मणिम्। भक्तचेतंश्चकोराय रात्रीमणिम्, शारदां स्तौमि चातुर्यचुडामणिम्॥१॥ नम्रकम्रामरेन्द्र स्तुति प्रस्तुते ! ज्ञानशक्ति प्रदानैककार्यान्नुते! केतकप्रांशुपत्रद्विनेत्रान्विते ! तिष्ठमन्मानसे देवि वाग्देवते! ॥२॥ तीर्थकृत्कम्रवक्ताम्बुजाते रते ! ज्ञानसञ्चारिके चारुदेहधुते ! ध्यानरक्तत्वदासक्तभक्तान्विते! देहि विद्यांच वाग्देवते? देवते!॥३॥ हंस जैसे पक्षीको भी यदि तुमने स्पर्शमात्र से दूध और जल का विवेक करनेवाला बना दिया तो तुम्हारी सेवा में लीन ऐसे मुझ पर क्यों कृपा-कटाक्ष नहीं फेंकती हो ? १०३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy