SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદને કરે છે એવી આ (દેવી) મારી જ્ઞાનની પ્રાપ્તિને વિસ્તારો. यदनुभक्ति परस्य वरस्य वै, चिदुपलब्धिमियं वितनोतु मे ॥९॥ विविध काव्यकृते मतिसम्भवो, भवति चापि तदर्थविचारणे। यदनुभक्तिभरान्वितमानवे, चिदुपलब्धिमियं वितनोतु मे ॥१०॥ योऽहर्निशं पठति मानस मुक्तभारः स्यादेव तस्य भवनीरसमुद्रपारः । युङ्क्ते जिनेन्द्रवचसां हृदये य हार: श्री ज्ञानभूषणमुनिः स्तवनं चकार || તિ સરસ્વતી સ્તુતિઃ | જેની શ્રેષ્ઠભકિત યુકત ઉત્તમ મનુષ્ય મન સ્ત્રી સમૂહમાં ખરેખર રમતું નથી પણ પરમાત્મામાં જ રમે છે એવી આ (દેવી) મારી જ્ઞાનની પ્રાપ્તિને વિસ્તારો. જેની ઉત્તમ ભકિતથી ભરેલા મનુષ્યમાં વિવિધ પ્રકારના કાવ્ય માટે અને તે કાવ્યોના અર્થ વિચાર (વિવેચન)માં બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે રાત દિવસ મનના ભારથી મુકત થઈને (સ્તોત્ર) પાઠ કરે છે. તેના ભવરૂપી સમુદ્રનો પાર થઈ જાય છે. અને જિનેન્દ્ર વચનોના (સારરૂપી) હૃદયમાં હાર થઈને જોડાય જાય છે. શ્રી જ્ઞાનભૂષણમુનિએ સ્તવન બનાવ્યું છે. ૧૧ સંપૂર્ણ. ૧૦ ૩૭. ભાષાક્તર ત્રણેય જગતના સ્વામી જિનેન્દ્ર (તીર્થંકર)ના મુખમાંથી ઉત્પન્ન થયેલી, ત્રણેય જગતમાં મનુષ્ય (સર્વ) જાતિનું હિતકરનારી, ત્રણે ય ભુવનના સ્વામી દ્વારા સ્તુતિ કરાયેલી આ (સરસ્વતી) મારી આ જ્ઞાનની પ્રાપ્તિ વિસ્તારો. ૧ સઘળા ય સ્વગ અને મોક્ષમાર્ગની દીપિકા (દીવડી) સમાન, નૂતનનયોને વિષે વિરોધનો વિનાશ કરનારી, મુનિઓના મનરૂપી કમળને વિકસ્તર કરનાર સૂર્યના કિરણસમાન આ મારી. જ્ઞાનની પ્રાપ્તિ વિસ્તારો. ૨ મુનિ સમૂહોના આચાર વિગેરેનું પ્રતિપાદન કરનારી, દેવતાના ભેદને જાણનારી, દૂષણોથી દૂર થયેલી, ભવભવરૂપી. તાપને દૂર કરવામાં ચંદ્રિકા સમાન આ મારી જ્ઞાન પ્રાપ્તિ વિસ્તારો. 39 अनुवाद तीनों जगत के स्वामी, जिनेन्द्र (तीर्थंकर) के मुख से उत्पन्न, तीनों जगत मे मनुष्य जाति का हित करनेवाली, तीनों भुवनों के स्वामी द्वारा स्तुति की गयी, सरस्वती मेरी इस ज्ञानप्राप्ति का विस्तार રા ૨. ગુણરૂપી સમુદ્રથી અત્યંત વિશુદ્ધ અને ઉત્તમ સ્વરૂપવાળી, પોતાના દ્વારા પ્રગટ કરાયેલી, અનેક કથાવિષે અત્યંત ચતુરા, અમૃતને જીતનારી, પોતાના ભક્તને શિવ (સુખ)ને આપનારી આ મારી જ્ઞાનની પ્રાપ્તિ વિસ્તારો. રોગ, જરા વિગેરે માછલાઓથી વ્યાપ્ત, વિવિધ દુઃખરૂપી જલા એવા ભવસાગરમાં પ્રાણીઓને પાર ઉતારવામાં નૌકા સમાન આ મારી જ્ઞાનની પ્રાપ્તિને વિસ્તારો. આકાશ – પુદ્ગલ - ધર્મ અને બીજા દ્રવ્યોથી સાથે હંમેશા ગુણયુકત કાલને જેની કૃપાથી મનુષ્ય આ સંસારમાં જાણી શકે છે તે આ દેવ મારી જ્ઞાનની પ્રાપ્તિને વિસ્તારો. આ (માતા) ગુરૂ છે આ ગુરૂનું કલ્યાણકારક આ હિતવાફચ છે અથવા સર્વ લોકોનું આ શુભ છે (એમ) ખરેખર જેથી મુનિ સમૂહ આ લોકમાં વિલોકન કરે છે આ મારી જ્ઞાનની પ્રાપ્તિ વિસ્તારો. જે સરસ્વતી દ્વારા બુદ્ધિરૂપી ધનને પ્રાપ્ત કરેલો મૂર્ખ મનુષ્ય પણ દુર્મતિને ત્યજે છે હંમેશા કલ્યાણમાં બુદ્ધિ અને ગુણમાં समस्त स्वर्गों और मोक्ष के मार्ग की दीपिका के समान, नूतन नयों (विषय)के विरोध का नाश करनेवाली, मुनियों के मनरूपी कमल को विकसित करनेवाली सूर्य की किरणों के समान (देवी) मेरी इस ज्ञान प्राप्ति का विस्तार करे। मुनि गणों के आचार आदि का प्रतिपादन करनेवाली, देवताओं के भेद जाननेवाली, दृषणों से रहित, भव भयरूपी ताप को दूर करने में चन्द्रिका के समान (देवी) मेरी इस ज्ञान प्राप्ति का विस्तार करे। गुणरूपी समुद्र से अत्यन्त विशुद्ध और उत्तम स्वरूपवाली, अपने द्वारा प्रकट कीगयी अनेक कथाओं में अति चतुरा, अमृत को जीतनेवाली, अपने भक्त को शिव सुख देनेवाली (देवी) मेरी इस ज्ञान प्राप्ति का विस्तार करे। रोग, जरा आदि मछलियों से व्याप्त, विविध दुःखरूपी जलसे भरे भवसमुद्र में प्राणियों को पार उतारने में नौकाके समान (देवी) मेरी इस ज्ञानप्राप्ति का विस्तार करे... आकाश-पुद्गल - धर्म और अन्य द्रव्यों के साथ सदा गुणों Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy