________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૬
જવાબ :- સ્વયં પોતાના હાથ આદિથી કાર્ય કરવું. પ્ર. ૧૩ :- કાયાથી કરાવવાનું શું છે ? જવાબ ઃ- બીજાને કરવા માટે ઇશારો કરવો.
૫. ૧૪ :- કાયાથી અનુમોદના શું છે ?
જવાબ :- પાપ કાર્ય કરનારાના તે કાર્યથી પ્રસન્ન થઈ અભિનંદન આપવા, પીઠ થાબડવી આદિ તથા પાપ કાર્યથી ઉત્પન્ન થતી વસ્તુનો ઉપયોગ કરવો તથા તેમાં આનંદ અનુભવવો.
પ્ર. ૧૫ :- અઢાર પાપ ક્યા છે?
જવાબ :- ૧. હિંસા ર. જૂઠ ૩. ચોરી ૪. મૈથુન ૫. પરિગ્રહ ૬. ક્રોધ ૭. માન ૮. માયા ૯. લોભ ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. કલહ ૧૩. કલંક લાગડવું ૧૪. ચાડી કરવી ૧૫. બીજાની નિંદા કરવી ૧૬. સુખ-દુઃખમાં હર્ષ-શોક કરવા ૧૭. કપટ સહિત ખોટું બોલવું ૧૮. ધર્મ સંબંધી વિપરીત માન્યતા રાખવી અથવા જિનવાણીથી વિરુદ્ધ સમજવું, માનવું.
૨૬૫
સિદ્ધ સ્તુતિ ઃ
પ્ર. ૧ :– આ પાઠમાં કોનું વર્ણન છે ?
જવાબ ઃ– આ પાઠમાં તીર્થંકરના, તીર્થંકર સિદ્ઘના ગુણોનું વર્ણન છે. આ ગુણોથી તેની સ્તુતિ કરતાં તેને નમસ્કાર કર્યા છે.
પ્ર. ૨ :– આ પાઠને શક્રસ્તવ કેમ કહેવામાં આવે છે ?
જવાબ :- પ્રથમ દેવલોકનાં ઇન્દ્ર પોતાના સ્થાન પર જ આ પાઠથી અરિહંતતીર્થંકર અને સિદ્ધ ભગવાનની સ્તુતિ નમસ્કાર કરે છે. એટલે આ શક્રસ્તવ, શક્રેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સ્તુતિ કહેવાય છે.
પ્ર. ૩:- આ પાઠ બે વાર કેમ બોલવામાં આવે છે ?
જવાબ ઃ– પ્રથમ વારમાં સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે અને બીજી વારમાં વર્તમાન શાસનપતિ તીર્થંકરની સ્તુતિ અને નમસ્કાર કરવામાં આવે છે. ૫. ૪ :– લોગસ્સ અને નમોત્થણમાં શું અંતર છે ?
જવાબ :- તોમ્સ માં ચોવીસ તીર્થંકરોના નામ, સ્તુતિ, કીર્તન, નમન પ્રાર્થના વગેરે છે. નમોડ્યુળ માં અરિહંત સિદ્ધના અનેક ગુણોનું કીર્તન કરતાં નમસ્કાર કર્યા છે, કોઈનું નામ નથી.
પ્ર. ૫ :- સંપત્તાપ્ન અને સંપાવિડજામાળમાં શું અંતર છે ?
જવાબ :-- સંપત્તાળનો અર્થ : મોક્ષ પ્રાપ્ત કરેલ સિદ્ધ ભગવાન. વિડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org