________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૦૩
કરવું જોઈએ. (૫) વર્ષાવાસમાં સાધુ સાધ્વીઓએ સંસ્તારક(પાટ, ઘાસ વગેરે) ગ્રહણ કરવું તથા ઉપયોગમાં લેવું કલ્પનીય છે, યોગ્ય છે. (૬) ચાતુર્માસમાં સાધુ સાધ્વીએ ત્રણ માત્રક ગ્રહણ કરવા કહ્યું છે. (અ) ઉચ્ચાર માત્રક (બ) પ્રશ્રવણ માત્રક (ક) ખેલ માત્રક. (૭) વર્ષાવાસમાં સ્થિર સાધુ સાધ્વીઓએ પર્યુષણના દિવસે ગોરોમ જેટલા વાળ રાખવા કલ્પતા નથી. (૮) ચાતુર્માસમાં રહેલા સાધુ સાધ્વીએ સ્ત્રી પુરુષ કોઈને પણ દીક્ષા દેવી કલ્પ નહીં પરંતુ ચાતુર્માસના પહેલાંથી જે પૂર્વ ભાવિત છે તેને દીક્ષા દઈ શકે છે. (૯) ચાતુર્માસમાં સંત-સતીજીઓએ સમિતિ ગુપ્તિમાં વિશેષ ઉપયોગવંત રહેવું જોઈએ. (૧૦) ચાતુર્માસમાં રહેતા સાધુ સાધ્વીઓએ કોઈપણ કલહને પર્યુષણના દિવસે પૂર્ણ સમાપ્ત કરી નાખવો જોઈએ. ત્યાર પછી તે કલહને રાખવાનું કે બોલવાનું કલ્પ નહીં.
તીર્થકરોનું વર્ણન, વિરાવલી, સંવત-મિતિના વિકલ્પો, વગેરે વિષયોનું નિર્યુક્તિમાં કથન નથી. નિર્યુક્તિમાં પણ અંતિમ પાંચ ગાથા પ્રક્ષિપ્ત થયેલી છે.
આગમના મૂળપાઠમાં પણ અનેક પ્રક્ષેપ કરેલા છે, તે પ્રમાણ સિદ્ધ છે તો નિયુક્તિમાં પાંચ ગાથાનો પ્રક્ષેપ કોઈ અસંભવ નથી. આ વિષયમાં અન્ય વિવિધ પ્રમાણ, તર્ક યુક્ત જાણકારી આ પુસ્તકમાં જ યથાસ્થાને છે.
હિં ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓ અને તેનો સમય વીર સંવત
ઘટના ૪ દસ બોલ વિચ્છેદ ૨૧૪ તૃતીય અવ્યક્તવાદી નિન્દવ ૨૨૦ ચતુર્થ શૂન્યવાદી નિન્દવા
પંચમ ક્રિયાવાદી નિન્દવ ૩૩૫ પ્રથમ કાલકાચાર્ય
દ્વિતીય કાલકાચાર્ય વિક્રમ સંવતની શરૂઆત છઠ્ઠા નિન્દવ રોહગુપ્ત સાતમા નિહર ગોષ્ઠામાહિલ વજબાહુના સ્વર્ગ ગમનના સમયે ૧૦ પૂર્વનું જ્ઞાન, ચોથું સહનન, ચોથું સંસ્થાન વિચ્છેદ.
૨૨૮
૪૫૨ ४७० ૫૪૪
૫૮૪ ૫૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org