________________
૬૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા
૨૮૮૦ સેકન્ડ હોય છે.
૭ સ્ટોક
એક લવ, ૭૭ લવ
એક મુહૂર્ત ૧ મુહૂર્ત
૩૭૭૩ શ્વાસોશ્વાસ(પ્રાણ) હોય છે. ૧ મુહૂર્ત
૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા. ૧ પ્રાણ
૪૪૪૬ સાધિક આવલિકા. ૧ સેકન્ડ
પ૮રપ જ આવલિકા. ૧ પ્રાણ
૩૭૭૩ ૧ મુહૂર્ત
ર૮૮૦ સેકન્ડ ૧ મુહૂર્ત
૪૮ મિનિટ, એક મિનિટ = ૬૦ સેકન્ડ ૩૦ મુહૂર્ત = ૧ દિવસ ૮૪ લાખ વર્ષ = એક પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ = એક પૂર્વ
ત્યાર પછી પ્રત્યેક કાળ સંજ્ઞા એક બીજાથી ૮૪ લાખ ગણી હોય છે. અંતમાં શીર્ષ પ્રહેલિકાંગથી શીર્ષ પ્રહેલિકા ૮૪ લાખ ગણી હોય છે. આટલી સંખ્યા સુધી ગણિતનો વિષય મનાય છે. તે પછીની સંખ્યા ઉપમા દ્વારા કહેવાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા ઉપમા દ્વારા પૂર્ણ થાય છે. એ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક અધિક થતાં જઘન્ય અસંખ્યાતા થાય છે. ઉપમા દ્વારા કાળ ગણના પ્રમાણ:- (૧) પલ્યોપમ અને સાગરોપમ રૂપ બે પ્રકારની ઉપમા દ્વારા કાળની ગણના કરાય છે. પલ્યોપમની ગણના ઉપમાથી સમજતા સાગરોપમની ગણના સહજમાં સમજાય છે. કારણ કે કોઈપણ પ્રકારના પલ્યોપમથી એનું સાગરોપમ દસ ક્રોડાકોડ ગણું હોય છે. માટે અહીં પલ્યોપમનું વર્ણન કરાય છે. (૨) ઉપમા ગણનાનો પલ્યોપમ ત્રણ પ્રકારનો હોય છે– ૧. ઉદ્ધાર પલ્યોપમ ૨. અદ્ધા પલ્યોપમ ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેમાં સૂક્ષ્મ અને વ્યવહાર (બાદર)ના બે-બે ભેદ હોય છે. (૩) ૧. ઉદ્ધાર પલ્યોપમની ઉપમામાં વાલાગ્ર એક-એક સમયમાં કઢાય છે. ૨. અદ્ધા પલ્યોપમની ઉપમામાં વાલાગ્ર 100 વર્ષે કાઢવામાં આવે છે અને ૩. “ક્ષેત્ર પલ્યોપમમાં વાવાઝોના આકાશ પ્રદેશોની ગણના હોય છે. એક આકાશ પ્રદેશ એક સમયમાં કાઢવો.
૪. “ઉદ્ધાર બાદર પલ્યોપમ'માં એક દિવસથી સાત દિવસ સુધીના જુગલિયાના વાળ અખંડ ભરાય છે તથા કઢાય છે. જ્યારે “સૂક્ષ્મ'માં એ એક-એક વાળના અસંખ્ય ખંડ કરીને ભરાય છે અને કઢાય છે. સૂક્ષ્મ પણક જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org