________________
રરર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સ્વાતિ
૧૫ | વિશાખા ૧
જ્યેષ્ઠા
અનુરાધા પૂર્વાષાઢા ૧૫ | ઉત્તરષાઢા ૧
ચિત્રા
|૧૦ વૈશાખ ૧૧ જ્યેષ્ઠ વિશાખા
૧૨| અષાઢ
૧૪
૧૪
મૂલ ૧૪
6
८ મૂલ ૧
સૂચના :– ચાર્ટમાં- સં૰ = સંખ્યા, ઉ. - ઉત્તરા, પૂ. = પૂર્વા.
દરેક મહિનામાં તેનું ‘કુલનક્ષત્ર’ એક જ દિવસ પૂનમની રાત્રિને વહન કરે છે. ચાર મહિનામાં કુલોપકુલ હોય છે. તે મહિનામાં ચાર નક્ષત્ર રાત્રિ વહન કરે છે. શેષ મહિનામાં ત્રણ નક્ષત્ર રાત્રિ વહન કરે છે.
દરેક મહીનાના ‘કુલનક્ષત્ર' આગલા મહિનાની શરૂઆતના ૧૪ દિવસ રાત વહન કરે છે. બાકીના ૧૬ દિવસોમાંથી તે મહિનાના છેલ્લા એક દિવસે તે જ મહીનાના ફુલ નક્ષત્ર વહન કરે છે. બાકી રહેલા ૧૫ દિવસોમાં જો તે જ મહિનાના ઉપકુલ અને કુલોપકુલ બંને હોય તો ક્રમશઃ ૮ અને ૭ રાત્રિ વહન કરે છે અને માત્ર ઉપકુલ જ હોય તો તે ૧૫ દિવસ સુધી રાત્રિ વહન કરે છે.
અગિયારમો પ્રતિ પ્રાભૂત
ચંદ્રની સાથે જોગ જોડવાવાળા નક્ષત્રનો પાંચ રીતે સંયોગ થાય છે– (૧) દક્ષિણમાં રહીને સાથે ચાલે છે. (૨) ઉત્તરમાં રહીને સાથે ચાલે છે. (૩) ઉપર નીચેની અપેક્ષાએ સીધાણમાં રહીને પ્રમર્દ યોગથી ચાલે છે. (૪) કયારેક દક્ષિણથી તો કયારેક પ્રમર્દ સાથે ચાલે છે. (૫) કયારેક દક્ષિણથી તો કયારેક ઉત્તરથી તો કયારેક પ્રમર્દથી એમ ત્રણે ય રીતે સાથે ચાલે છે.
(૧) દક્ષિણથી– (૧) મૃગ (૨) આર્દ્ર (૩) પુષ્ય (૪) અશ્લેષા (પ) હસ્ત (૬) મૂલ. (૨) ઉત્તરથી– (૧ થી ૯),અભિજિતથી ભરણી સુધી (૧૦) પૂર્વા ફાલ્ગુની (૧૧) ઉત્તરા ફાલ્ગુણી (૧૨) સ્વાતિ.
(૩) ત્રણેયથી– (૧) કૃતિકા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) મઘા (૫) ચિત્રા (૬) વિશાખા (૭) અનુરાધા.
(૪) દક્ષિણથી અને પ્રમર્દથી– (૧) પૂર્વાષાઢા (૨) ઉત્તરાષાઢા,
(૫) પ્રમર્દ યોગથી- (૧) જયેષ્ઠા.
સ્પષ્ટીકરણ ઃ- (૧)છેલ્લા મંડલમાં રહેતા મૃગશીર્ષ આદિ દ્ર નક્ષત્રને હંમેશાં ચંદ્રની દક્ષિણમાં રહીને ચાલવાનો યોગ મળે છે.
(૨) આપ્યંતર મંડલમાં રહેતા ૧૨ નક્ષત્ર હંમેશાં એક જ ઉત્તર દિશાના યોગથી સાથે ચાલે છે.
(૩) કૃતિકા આદિ ૭ નક્ષત્રોને જ્યારે ચંદ્રની સાથે ચાલવા અર્થાત્ યોગ જોડવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org