________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૦૯
આ “ભેદ ઘાત-સંક્રમણ ગતિ છે. (ર) કર્ણ કલા ગતિનો અર્થ છે જલેબીની જેમ. મંડલ પાર કરવાની સાથે જ એ બે યોજના અંતરને સમાવિષ્ટ કરતાં કરતાં એક નિશ્ચિત સ્થાનની જગ્યાએ સ્વતઃ આગલા મંડલને પ્રાપ્ત થઈ જાય; આ ગતિને કર્ણકલા ગતિ કહે છે. કર્ણકલા ગતિ નિર્દોષ – આ બન્ને ગતિઓમાં બીજી કર્ણકલા ગતિ સૂર્યના મંડલ ભ્રમણની ઉચિતગતિ છે. અર્થાત્ કર્ણકલા ગતિથી સૂર્યનું ભ્રમણ થાય, તે સાચી માન્યતા છે. ભેદ ઘાતગતિ સદોષ – ભેદઘાત સંક્રમણમાં બે-બે યોજના ક્ષેત્ર પાર કરવાનો સમય કોઈ મંડલનો કહી શકાય નહીં. તેથી આ ગતિને માનવી અયોગ્ય છે એટલે જ આ માન્યતાને મિથ્યા કહી છે.
( ત્રીજો પ્રતિ પ્રાભૃત સૂર્યની મુહૂર્ત ગતિ :- ૧૮૪ મંડલોમાંથી સૌથી પ્રથમ મંડલની ગતિ સહુથી ઓછી હોય છે અને છેલ્લા મંડલમાં સૌથી વધારે ગતિ હોય છે. આ પ્રકારે સૂર્યની ગતિ એક નથી. ૧૮૪ પ્રકારની ગતિ હોય છે. કેમ કે પ્રત્યેક અર્ધ મંડલને ૩૦ મુહૂર્તમાં જ પાર કરવાનું હોય છે અને મંડલોની પરિધિ આગળથી આગળ વધારે હોય છે. એટલે પ્રત્યેક મંડલની મુહૂર્તગતી અલગ હોય છે તે આ પ્રકારે છે. મુહૂર્ત ગતિ એવં ચક્ષુસ્પર્શ - મંડલ
મુહૂર્ત ગતિ | દષ્ટિ ક્ષેત્ર(યો.) પ્રથમ મંડલ પરપ૧ યોજન ૪૭ર૩ બીજુ મંડલ
પરપ૧ ફેંયોજન ૪૭૧૭૯ ૭, ૯ ત્રીજુ મંડલ
પરપર યોજન ૪૭૦૯૬રૃ, દે છેલ્લું મંડલ ૫૩૦૫ ૪ યોજન
૩૧૮૩૧ છેલ્લેથી બીજુ મંડલ પ૩૦૪ ફૂ યોજન ૩૧૯૧૬, છેલ્લેથી ત્રીજુ મંડલ પ૩૦૪ ફૂ યોજન ૩૨૦૦૧ , ૨૩
મુહૂર્ત ગતિને ૩૦ મુહૂર્તથી ગુણાકાર કરવાથી અર્ધ મંડલની પરિધિ મળી જાય છે. અર્ધમંડલ એક સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અર્ધમંડલ બીજો સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. દષ્ટિક્ષેત્ર = ચક્ષુસ્પર્શ = આટલે દૂરથી મનુષ્યને સૂર્ય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે દેખાય છે.
પ્રત્યેક મંડલમાં 30 યોજન મુહૂર્ત ગતિ વધે છે. પ્રતિ મંડલમાં દષ્ટિક્ષેત્ર ૮૪ યોજનની આસપાસ ઘટે છે. આ સ્થલ દષ્ટિથી સમજવું. સૂક્ષ્મ દષ્ટિથી 8
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org