________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૨ ગંધ– ૧ સુગંધ, રદુર્ગધ. ૫ રસ– ૧ તીખો, કડવો, ૩ કષાયેલો, ૪ ખાટો, ૫ મીઠો (ગળ્યો). ૮ સ્પર્શ- ૧ ખરસટ, ૨ કોમળ, ૩ હલકો, ૪ ભારે, ૫ ઠંડો, દ ગરમ, ૭ રુક્ષ (લો ), ૮ (સ્નિગ્ધ) ચીકણો. ૫ સંસ્થાન- ૧ વૃત્ત, ૨ પરિમંડળ ૩ત્રિકોણ, ૪ ચોખ્ખણ (ચોરસ), ૫ આયત. આ મૂળ રપ ભેદ છે, એના ઉત્તર ભેદ પ૩૦ છે, તે આ પ્રમાણે છેવર્ણના ૧૦૦ ભેદ – કાળા વર્ણ(રંગ)ના પુલ ૨૦ પ્રકારના હોય છે અર્થાત્ તેમાં શેષ ચાર વર્ણ નથી હોતા અને પ રસ, સ્પર્શ, ર ગંધ, ૫ સંસ્થાન હોય છે. તે સર્વે મળીને કુલ ૨+૫+૪+૫ = ૨૦ વીસ પ્રકાર થાય. એવી રીતે નીલા વર્ણ વગેરેના પણ ૨૦૨૦ પ્રકાર છે. કુલ મળીને ૫ વર્ણોના પ૪૨૦=૧00 પ્રકાર છે. ગંધના રદ ભેદ – ૨ ગંધના વર્ણાદિ ર૩-૨૩ (૫ વર્ણ, ૫ રસ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન) ભેદ હોવાથી ર૩૪ર = ૪૬ ભેદ થયા. રસના ૧૦૦ ભેદ – ૫ રસના, ૨૦-૨૦ ભેદ (૫ વર્ણ, ર ગંધ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન) હોવાથી ૨૦૪૫ = ૧૦૦ ભેદ થયા. સ્પર્શના ૧૮૪ ભેદઃ-૮સ્પર્શના ર૩-૨૩ ભેદ (૫ વર્ણ, ગંધ, પ રસ, સ્પર્શ, ૫ સંસ્થાન) થવાથી ર૩૪૮ = ૧૮૪ ભેદ થયા. અહીં સ્વયંને અને પ્રતિ પક્ષી સ્પર્શને એમ બે સ્પર્શને છોડીને ગણ્યા છે. સંસ્થાનના ૧૦૦ ભેદ – ૫ સંસ્થાનના ૨૦-૨૦ ભેદ (૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ) હોવાથી ૨૦૪૫ = ૧૦૦ ભેદ થયા. પ૩૦ નો યોગ – વર્ણના ૧૦૦, ગંધના ૪૬, રસના ૧00, સ્પર્શના ૧૮૪, સંસ્થાનના ૧૦૦ મળીને કુલ ૧૦૦+૪+૧૦૦+૧૮૪+૧૦૦ પ૩૦ ભેદ રૂપી અજીવના હોય છે. ભેદ સંખ્યા વિચારણા - પ૩૦ રૂપી + ૩૦ અરૂપી = ૫૦ કુલ અજીવના ભેદ થયા. આ પ૩ જીવના અને પso અજીવના ભેદની સંખ્યા આગમોમાંથી ભેદોને સંકલિત કરી કહેવાની પરંપરા છે. મૌલિક આગમોમાં જ્યાં ત્યાં વિભિન્ન અપેક્ષાએ ભેદ-પ્રભેદ અને વર્ણન તો છે, પરંતુ પ૩ અને ૫૦ની સંખ્યાની નિર્ધારણા કોઈ પણ આગમમાં નથી. તો પણ આ સંખ્યા આગમ સાપેક્ષ છે આગમ નિરપેક્ષ નથી, એવું કહી શકાય છે.
એવી રીતે રપ ભવનપતિ રદ્દવ્યંતર ૩૮ વૈમાનિકની સંખ્યાઓના વિષયમાં સમજવું. કારણ કે ૯ લોકાંતિક, ૧૫ પરમાધામી ૧૦ જૈભક ૩ કિલ્પિષી આદિ ભેદ પ્રસ્તુત સૂત્રમાં નથી બતાવ્યા, ભગવતી સૂત્ર આદિમાં તે ભેદ વર્ણિત છે. સૂમ બાદર – સૂક્ષમ અને બાદર નામ કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ અને બાદર હોય છે. સૂક્ષ્મમાં ૫ સ્થાવર છે. એ ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી પરંતુ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
nelibrary.org